#Dahod – BJP ના કાઉન્સિલરને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં મુખ્ય સૂત્રધાર અમિત કટારા ઝડપાયો, રાજકીય ષડયંત્ર ખુલ્લું પડશે
કાઉન્સિલર હિરેન પટેલની હત્યાના હરિયાણાના મેંવાત વિસ્તારમાંથી પકડાયેલ ઇમરાન ગુડાલા એ પૂછપરછ દરમિયાન ઝાલોદના માજી સાંસદ બાબુભાઈ કટારા ના પુત્ર…