#Vadodara સંભવિત પ્રથમ કેસઃ વિદેશ પ્રવાસે જતા દંપત્તિનો RT–PCR ટેસ્ટ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાના બીજા દિવસે કોરોના નેગેટિવ આવતા આશ્ચર્ય
કોરોનનું નિદાન કરવા માટે વ્યાપક પ્રમાણમાં RT–PCR ટેસ્ટ કરાવવામાં આવે છે અગાઉ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતા એન્ટિજન ટેસ્ટના…