LIVE

Bharuch LIVE

#Bharuch વેજલપુર બામણિયા ઓવરા નજીક 20 કાગડા મૃત હાલતમાં મળી આવતા તંત્રમાં દોડધામ

મૃત કાગડાઓના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલાયા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં સેનિટાઈઝન અને દવાનો છાંટકાવ શહેર-જિલ્લામાં પોલટ્રી ફાર્મ અને ચિકન…

#Bharuch – UPની ટોળકી એવા સોફ્ટવેરનો ઉપયોગ કરતી કે દેશના કોઇ પણ ખૂણેથી નાણા ઉપાડી શકે, 7 રાજ્યોની 19 બેંકના કાર્ડ ક્લોન કરી લાખોની રકમ ઉપાડી, ભરૂચ પોલીસે 5ની ધરપકડ કરી

LCBએ ATM કાર્ડ ક્લોનિંગ કરતી આંતરરાજ્ય UPની ટોળકીના 5 ભેજાબાજોને ડબોચ્યાં વર્ષ 2018 થી UP ની ટોળકી સક્રિય : ગોલું…

#Bharuch – 67 વર્ષીય વૃદ્ધે 10 વર્ષની 2 બાળકીઓ સાથે શારીરિક અડપલા કર્યા

શહેરના ગાયત્રીનગરમાં રહેતા મહંતે રાત્રે 2 બાળકીઓ સંતાકુકડી રમતી હતી ત્યારે ઘરે બોલાવી પત્ની અને પોતાનો 15 વર્ષનો પુત્ર ઘરમાં…

BTP MLA ના 15 વર્ષથી વિશ્વાસુ પ્રકાશ દેસાઈએ સમર્થકો સાથે BJP માં જોડાતા પેહલા C R પાટીલ સાથે કરી હતી બેઠક

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BJP માંથી ટિકિટની મહોર સાથે પક્ષપલટો કરાયો હોવાની રાજકીય ચર્ચા MLA છોટુ વસાવના તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ…

દહેજ SEZ માં સંપાદિત થયેલી 1740 એકર જમીન મુદ્દે 3 ગામના ખેડૂતો ની કલેકટરને રજુઆત, બીજા ગામના લોકો ખેડૂત હિતના નામે પોતાના રોટલા શેકી રહ્યા છે

વાગરા ના લીંમડી, પખાજણ, અંભેલ પંચાયત દ્રારા જમીન સંપાદન મુદ્દે જીલ્લા કલેકટરનો આભાર વ્યક્ત કર્યો સંપાદન યોગ્ય હજી પણ જોઈએ…

#Bharuch – MLA છોટુ વસાવાના ગઢમાં રાજકીય ગાબડું : 35 ગામના સરપંચ-ડે સરપંચ સહિત 500 BTP કાર્યકરો BJP માં જોડાયા, VIDEO

તાજેતરમાં જ BTP-AIMIM એ જોડાણ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝપલાવવાની જાહેરાતથી ગુજરાતમાં ખલબલી મચાવી હતી ઝઘડિયામાં રેલી સ્વરૂપે BTP ના…

#Bharuch – શ્રીજી મંદિર નજીક RCC રોડ પર 6 ફૂટ લાંબા ભૂવામાં ટ્રેકટર ખાબકયું

વોર્ડ નંબર 11 માં બનેલો રોડ મસમોટો ભૂવો પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો સ્થાનિકોએ બેરીટેક કરી જોખમી રસ્તો બંધ કર્યો…

1st Day : 8 ટ્રેનની પહેલી સફરે જ સોમવારે SOU બંધ, 6 રાજ્યોમાંથી 90 પેસેન્જર જ કેવડિયા આવ્યા

પ્રતાપનગરના 10 સહિત અન્ય 6 રાજ્યના 90 પેસેન્જરે કેવડીયામાં જ રોકાણનો વારો કેવડિયાથી 8 ટ્રેનમાં એકપણ યાત્રી પરત ન ફર્યો,…

નેત્રંગ – આડા સંબંધની શંકાએ પત્નીને કુહાડીના 2 ઘા ઝીંક્યા બાદ પતિનો ગળાફાંસો

નેત્રંગના અરેઠી ગામની ઘટના, પતિએ આપઘાત કરતાં મોત ઈજાગ્રસ્ત પત્નીને અંકલેશ્વર હોસ્પિટલમાં સારવાર અથૅ ખસેડાઈ સવારે ગામમાં મહુડાનાં વૃક્ષ પર…

Videos

Our Partners

Allianz Cloud