A Positive Vato

#A+Vato સમયને જ્યારે જ્યારે ખાલી ચઢે છે ત્યારે ત્યારે ફરીથી આપણું મન જઇને એ જગ્યાએ જઇને મળે – Brij Pathak

રેલીંગ – પાળી – ઘક્કે – ગલ્લે – ચોકડીને પગથિયાએ કેટલી પેઢીઓ જોઇ નાંખી એની કલ્પના તો કરો!! આપણી બેઠક…

#A+Vato ફોરવર્ડ – ફોરવર્ડેડ આપણને ડેડ એન્ડ તરફ ઘકેલી જાય છે ને બસ એ સમયે યાદ આવે છે… – Brij Pathak

તમે તમારી રીંગટોન છેલ્લે ક્યારે બદલી? આ અતિ સામાન્ય લાગતાં સવાલ જોડે ઘણી બધી વાતો જોડાયેલી છે. ઘરમાં -ઓફિસમાં કે…

#A+Vato – શોખ બડી ચીજ હૈ… પણ જો વ્યસન હશે તો રોગ નોતરશોને સત્સંગ હશે તો મોક્ષ!! – Brij Pathak

શોખ બડી ચીજ હૈ… વારંવાર સાંભળેલું વાક્ય છે. ક્યારેક અમુક તમુકનાં કને એવુંય સાંભળવા મળ્યું છે કે ક્યારેય કોઇ વસ્તુ…

#A+Vato – Pen driveનો જમાનો છે. ગુરૂની જગ્યા iPhone4Sની Siri ની Susan Bennettએ કબજે કરી છે. – Brij Pathak

જે પેઢીને એમનાં વડિલો એવું કહેતાં કે શું આખો દિવસ રેડિયો સાંભળ્યા કરે છે? એ પેઢીના લોકો અત્યારે બોલે છે…

#A+Vato – વેલેન્ટાઇન ડેની લગભગ નજીકમાં કોલેજ ચાલુ કરવી એ વાંદરાને નિસરણી આપવાની વાત નથી? – Brij Pathak

Lock down પછીનાં રસીયુગમાં પ્રવેશવાની મંગલ ઘડીનાં સૌને અભિનંદન. શાળાઓ ચાલુ થવાના પડઘમ સંભળાય છે. online યુગમાં શિક્ષણની ફાવડત વિધ્યાર્થી…

#A+Vato – અવાજની અનેરી સૃષ્ટિ, કેટલાંક અવાજો જીવનનો ભાગ હોય છે. – Brij Pathak

જાગૃતિની અવસ્થામાં અવાજો સંભળાય છે. આ અવાજની સૃષ્ટિ અનેરી છે. મનગમતાં નિશ્ર્ચિત અવાજો અવારનવાર થતાં આવતા હોવાથી આદત બને છે.…

#A+Vato – રૂબરૂ થવાની, રૂબરૂ હોવાની મઝા કાયમ નોખી જ હોય છે. A+ vato by Brij Pathak

અંતરો કિલોમીટરને આધિન હતાં – ત્યારની વાત છે. રૂબરૂ મુલાકાત એ અનેરો અવસર હતો. વર્ચ્યુલ જગતમાં સ્થળ કાળ પરાધિન નથી.…

#A+Vato – ઠેલણ વૃત્તિ અને અસમંજસવાળા અભિગમથી વ્યવહાર જગતમાં બેવડું નુકસાન થાય. A+ vato by Brij Pathak

અધ્યાહારનાં પરિણામો નરોવા કુંજરો વા માં જાણ્યાં પછી વ્યવહાર જગતમાં લાવવા કેટલાં હાનિકારક છે એ જાણવું રહ્યું. અમારા એક વડિલમિત્ર…

#A+Vato – earplug લગાડી સાંજે “AAPNA TIME AYEGA” અને રાત્રે હનુમાન ચાલીસા સાંભળતી નવી પેઢી A+ vato by Brij Pathak

સચવાયેલું જૂનુંને વપરાયેલું નવું યાને tested OKનો યુગ છે. આપણે Update થતી પેઢીનાં વારસ છીએ. જુનાગઢમાં રોપ વે ભલે નવું…

#સાહિત્ય – નવી પેઢી download સાથે સમયાંતરે auto update થયેલી જોવા મળે છે A+ vato by Brij Pathak

Refill થી Use & throw સુધીમાં વ્હેચાયેલાં આપણે. મૂલ્યોથી કિંમત લગીની સફરમાં પ્રોવાયેલાં આપણે. સતત બદલાવને જીરવતાં આપણે. અર્થાત્ –…

Videos

Our Partners

Allianz Cloud