watchgujarat: સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં બોલિવૂડ (BOLLYWOOD) સેલેબ્સના બાળપણના દિવસોના ફોટા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ફેન્સને પણ તેમના મનપસંદ સ્ટાર્સની બાળપણના ફોટા જોવા ગમે છે. આવો જ એક ફોટો ફરી એકવાર સોશિયલ મીડિયા પર સામે આવી રChildhood photos of Bollywoodહ્યો છે, જેને લોકો ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો ફોટો જોઈને આ સુપરસ્ટારને ઓળખી રહ્યા છે, તો કેટલાક લોકો તેને ઘણીવાર જોયા પછી પણ ઓળખી શકતા નથી. વાસ્તવમાં, એક સુપરસ્ટારનો બાળપણનો ફોટો ઇન્ટરનેટ પર સામે આવ્યો છે, જેમાં તે કપડાં વિના સ્ટાઇલમાં પોઝ આપતો જોવા મળે છે.
ફોટોમાં તમે જોઈ શકો છો કે એક બાળક કપડા વગર ખૂબ જ સુંદર અંદાજમાં પોઝ આપી રહ્યું છે. આ બાળક જે રીતે કમર પર હાથ રાખીને પોઝ આપી રહ્યો છે તે જોઈને લોકો તેની ક્યૂટનેસના વખાણ કરતા થાકતા નથી. આખરે કોણ છે આ બાળક જે આજની તારીખમાં સુપરસ્ટાર છે? જો તમે હજી પણ તેને ઓળખતા ન હોવ તો જણાવી દઈએ કે, આ બાળક બીજું કોઈ નહીં પણ બોલિવૂડ (BOLLYWOOD) ના ભાઈજાન એટલે કે સલમાન ખાન (Salman Khan) છે. હા, આ ફોટો સલમાન ખાનનો છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે.
https://www.instagram.com/p/CTldFA-IHSR/?utm_source=ig_embed&ig_rid=50798c70-7179-4211-bfb3-49bc60e0fe2e
આ ફોટો સામે આવ્યા બાદ લોકોએ તેના પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક આ બાળકને સંજય દત્ત કહી રહ્યા છે તો કેટલાક આમિર ખાન. પરંતુ સલમાન ખાનના ડાય હાર્ડ ફેન્સ તેમના ફેવરિટ સ્ટારને ઓળખી રહ્યા છે. સલમાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 'અંતિમ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી.