WatchGujarat. ભારતમાં 5G સ્માર્ટફોનનો કોન્સેપ્ટ સંપૂર્ણપણે નવો છે. સ્માર્ટફોન કંપનીઓ 5G ના નામે આડેધડ સ્માર્ટફોન વેચી રહી છે. જો કે, આ કંપનીઓ ગ્રાહકોને નથી જણાવતી કે તેમનો 5G સ્માર્ટફોન શા માટે શ્રેષ્ઠ છે. મોટાભાગની સ્માર્ટફોન કંપનીઓ સિંગલ 5G બેન્ડ સાથે સ્માર્ટફોન વેચી રહી છે. તમને જણાવી દઈએ કે સિંગલ બેન્ડ વાળો સ્માર્ટફોન 4G ફોન જેવો જ છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે 5G બેન્ડ શું છે અને શ્રેષ્ઠ 5G સ્માર્ટફોનની ઓળખ કેવી રીતે કરવી.
કેટલા બેન્ડ વાળા 5G ફોન હોય છે શ્રેષ્ઠ
5G બેન્ડ તમારી ઇન્ટરનેટની ઝડપ નક્કી કરે છે. આવી સ્થિતિમાં, વધુ બેન્ડવાળા 5G સ્માર્ટફોનને વધુ ઝડપ મળે છે. જો કે વધુ લોકો સિંગલ 5G બેન્ડનો ઉપયોગ કરશે, તો તમને ઓછી સ્પીડ મળી શકે છે. પરંતુ જો ત્યાં વધુ બેન્ડ છે, તો પછી તમારો સ્માર્ટફોન બીજા બેન્ડમાં શિફ્ટ થઈ શકે છે. આનાથી સારી 5G સ્પીડ મળશે. ધારો કે તમે જ્યાં રહો છો, ત્યાં Jio ના N70 સાથે એક બેન્ડ છે, તો પછી જો તમારા સ્માર્ટફોનમાં N70 બેન્ડ ન હોય તો તમને વધુ સારી સ્પીડ મળશે. સરળ શબ્દોમાં કહીએ તો, એક કે બે 5G બેન્ડ ધરાવતો સ્માર્ટફોન સારો નથી. આ ભવિષ્યનો 5G સ્માર્ટફોન નથી.
શું હોય છે 5G બેન્ડ્સ
5G બેન્ડ બે પ્રકારના હોય છે.
FR1 5G બેન્ડ
આ સબ -6 ગીગાહર્ટ્ઝ બેન્ડ હોય છે. આ ઓપરેટિંગ ફ્રીક્વન્સીના આધારે નિશ્ચિત કરવામાં આવેલ છે. 600 ગીગાહર્ટ્ઝથી ઓછી આવર્તનને સબ -6 ગીગાહર્ટ્ઝ બેન્ડ કહેવામાં આવે છે. તે બે લો 5G બેન્ડ અને મિડ 5G બેન્ડમાં વહેંચવામાં આવેલ છે.
FR2 5G બેન્ડ
આ મિલિ ગીગાહર્ટ્ઝ છે. - 24 થી 22 ગીગા હાર્ટ્સ રાખવામાં આવ્યા છે. નીચા (લો) 5G બેન્ડ અને મધ્ય 5G બેન્ડમાં વિભાજિત કરવામાં આવ્યા છે. લો બેન્ડમાં 600MHz થી 2.4GB અને મિડ બેન્ડમાં 2.4GHz થી 6GHz સુધી ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અલ્ટ્રા ફાસ્ટ સ્પીડ મળે છે. તેમજ લેટન્સી 1mm કરતા ઓછી હોય છે. તેને 10GBps સુધીની સ્પીડ મળે છે.
કયા ફોનમાં કેટલા બેન્ડ
- OnePlus Nord 5G સ્માર્ટફોનને N70 બેન્ડ આપવામાં આવ્યું છે. OnePlus ના મોટાભાગના 5G સ્માર્ટફોનમાં સિંગલ બેન્ડ 5G સપોર્ટ આપવામાં આવ્યો છે.
- OnePlus 9R 5G સ્માર્ટફોનમાં સિંગલ 5G બેન્ડ છે. જયારે, OnePlus 9 અને OnePlus 9 Pro માં બે 5G બેન્ડ આપવામાં આવ્યા છે.
- Mi 10i માં બે 5G બેન્ડને સપોર્ટ કરવામાં આવ્યો છે. Moto G 5G માં 4 થી 5 5G બેન્ડને સપોર્ટ કરવામાં આવ્યો છે.Oppo Reno 5G માં ઘણા 5G બેન્ડ આપવામાં આવ્યા છે.
- IPhone 12 માં સૌથી વધુ બેન્ડ ઉપલબ્ધ છે. ROG Phone 5 માં સૌથી વધુ 6-GHz બેન્ડ્સ મળે છે.
- Mi 10 અને Mi 10T માં 10 5G બેન્ડને સપોર્ટ કરવામાં આવ્યો છે. Galaxy S21 શ્રેણીમાં 8 થી 9 5G બેન્ડ આપવામાં આવ્યા છે.