આજનું પંચાંગ
તારીખ :૦૩/૦૯/૨૦૨૧
વાર :- શુક્રવાર
માસ :- શ્રાવણ
પક્ષ :- કૃષ્ણ
તિથિ :- એકાદશી (૦૭:૪૩) દ્વાદશી
નક્ષત્ર:- પુનર્વસુ
યોગ :- વ્યતિપાત
કરણ:- બાલવ ૦૭:૪૩ કૌલવ
ચંદ્ર :- મિથુન ૧૦:૧૮ કર્ક
સૂર્ય :- સિંહ
સૂર્યોદય :- ૦૬:૨૧
સૂર્યાસ્ત:- ૧૮:૫૧
રાહુકાળ:- ૧૧:૦૩ થી ૧૨:૩૬
અભિજિત:- ૧૨:૧૧ થી ૧૩:૦૧
ગોચર :- ગુરુ=કુંભ|શનિ=મકર|રાહુ=વૃષભ|સૂર્ય-મંગળ=સિંહ|શુક્ર-બુધ=કન્યા|કેતુ=વૃશ્ચિક/ચંદ્ર-કર્ક.
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી સંજયભાઈ પંડ્યા (sanjay25pandya@gmail.com)
મેષ-(અ,લ,ઇ):- આજના દિવસમાં કામ કરવામાં મન લાગે નહીં તથા સમય પર કાર્ય ન કરતા નુકસાન થઈ શકે છે. સંબંધોનું મહત્વ ખૂબ જ વધારે રહેશે.
વૃષભ-(બ,વ,ઉ):- આજના દિવસમાં તમને લાભ થાય તથા ધર્મ કાર્ય તથા સામાજિક કાર્યમાં સાનુકૂળતા રહે મન પ્રસન્નતા અનુભવે.
મિથુન-(ક,છ,ઘ):-આજના દિવસમાં તમને વધારે પડતો ખર્ચ અથવા ધાર્યું ના હોય તે પ્રમાણેની મુસીબત આવી પડતાં તકલીફો અનુભવો શાંતિથી કાર્ય કરવું તથા ધર્મકાર્ય અવશ્ય કરવું જોઈએ.
કર્ક:- (ડ,હ):- આજના દિવસમાં જે કાર્ય માટે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કાર્ય સરળતાથી સફળતા તરફ આગળ વધી શકે છે પ્રગતિ થાય મને આનંદ અનુભવે.
સિંહ-(મ,ટ):- આજે ખોટી વાતોમાં સમય પસાર થાય તથા મહત્વના કાર્યો રોકાઈ રહે પોતાના કામથી કામ રાખવાથી લાભ થઈ શકે છે તથા શાંત રહેવું જોઈએ.
કન્યા-(પ,ઠ,ણ):- આજે તમારી વાણીની મીઠાશ તથા કાર્ય પ્રત્યેની નિષ્ઠા અવશ્ય સારો લાભ કરાવી શકે છે તથા કોઈકને મળવાથી જૂની યાદો તાજી થઈ શકે છે.
તુલા-(ર,ત):-આજે જમીન મિલકતને લગતા વાહનને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્નો છે તો તેમાં તમારા તરફી નિર્ણય આવી શકે છે મન શાંત રહે લાભ થાય.
વૃશ્ચિક(ન,ય) :-આજે બને તેટલા શાંત રહેવાનો પ્રયત્ન કરજો નમ્ર બનો કોઈકને ખોટું લાગે એવું કોઈ કાર્ય કરશો નહીં શાંતિથી દિવસ પસાર કરવો તેનું ધ્યાન રાખવું.
ધન-(ભ,ફ,ધ,ઢ):- આજે તમારે વધુ પડતી ચિંતા સ્વભાવ તથા પોતાની વસ્તુઓ પ્રત્યેનો ખોટો મોહ તમારા દુખનું કારણ બની શકે છે તમારું આધ્યાત્મમાં સારું કરો ઓછું કરો તો લાભ થાય
મકર-( ખ,જ) :- આજે ગૃહકલેશને દૂર કરતો દિવસ મનને પ્રસન્નતા અર્પે સારા સમાચારની પ્રાપ્તિ થતાં નવા કાર્યો ખૂબ જ સારી રીતે કરી શકાય.
કુંભ-(ગ,શ,ષ,સ):- આજે જૂની ઉઘરાણી આવતા મન પ્રસન્નતા અનુભવે તથા નવા કાર્યોની શરૂઆત કરી શકાય વાહન સાચવીને ચલાવવું ખૂબ જ જરૂરી છે.
મીન-(દ,ચ,ઝ,,થ):- આજે બને તેટલું જતું કરવું કોઈના પ્રત્યે ખોટો અણગમો રાખશો નહીં તથા સારા બનવાનો પ્રયત્ન કરજો જેથી તમારા કાર્યો સારી રીતે થાય.