આજનું પંચાંગ
તારીખ :૦૬/૦૯/૨૦૨૧
વાર :- સોમવાર
માસ :- શ્રાવણ
પક્ષ :- કૃષ્ણ
તિથિ :- ચતુર્દશી (૦૭:૩૮) અમાવસ્યા (૩૦:૨૦)
નક્ષત્ર:- મઘા
યોગ :- શિવ ૦૬:૫૨ સિદ્ધ
કરણ:- શકુનિ (૦૭:૩૮) ચતુષ્પદા
ચંદ્ર :- સિંહ
સૂર્ય :- સિંહ
સૂર્યોદય :- ૦૬:૨૨
સૂર્યાસ્ત:- ૧૮:૪૮
રાહુકાળ:- ૦૭:૫૬ થી ૦૯:૨૯
અભિજિત:- ૧૨:૧૦ થી ૧૩:૦૦
ગોચર :- ગુરુ=કુંભ|શનિ=મકર|રાહુ=વૃષભ|સૂર્ય-ચંદ્ર=સિંહ|શુક્ર=તુલા/બુધ-મંગળ=કન્યા|કેતુ=વૃશ્ચિક
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી સંજયભાઈ પંડ્યા (sanjay25pandya@gmail.com)
મેષ-(અ,લ,ઇ):- આજના દિવસમાં બને તેટલું જતું કરવું કોઈની સાથે સંબંધો બગડે એવું કોઈ કામકાજ કરશો નહીં બને તેટલા સારા બનવાનો પ્રયત્ન કરજો અને આપીને આનંદ અનુભજો.
વૃષભ-(બ,વ,ઉ):-આજના દિવસમાં કામકાજમાં મને લાગે નહીં આળસ અને પ્રમાદને લીધે કાર્ય કરવાની ઈચ્છા થાય નહિ કરો તો ધાર્યા પ્રમાણે થતા ક્રોધ ઉત્પન્ન થાય.
મિથુન-(ક,છ,ઘ):- આજે ધીમી ગતિથી શરૂઆત થતું કાર્ય આગળ જતાં તમને સારો લાભ કરાવી શકે છે સમાજમાં તથા ઘર-પરિવારમાં તમને સન્માનની પ્રાપ્તિ કરાવતો દિવસ ઉત્તમ રહે.
કર્ક:- (ડ, હ):- આજે ખર્ચની બાબતમાં ધ્યાન રાખી કાર્ય કરવું જરૂરિયાત વગરની ખરીદી હમણાં કરશો નહીં તથા આયોજન બધું કાર્ય કરવાની જરૂર છે કોઈપણ પ્રકારનું સાહસ પણ કરવું નહીં.
સિંહ-(મ,ટ):- આજનો દિવસ શુભ રહે કામકાજ સરળતાથી મન પ્રસન્નતા અનુભવે નવા કાર્યથી આવક થઈ શકે છે.
કન્યા-(પ,ઠ,ણ):- આજે વધારે પડતો ઉત્સાહ તથા વાણીવિલાસથી બચીને કાર્ય કરવાની જરૂર છે નહીં તો તમારી બધી આશાઓ નિરાશામાં પરિણમશે.
તુલા-(ર,ત):- આજે ભૌતિક સુખોની પ્રાપ્તિ કરાવતો તમારો દિવસ શુભ રહે તમારી ઈચ્છા પૂર્ણ થાય તથા જીવનસાથી સાથે હળવાશની પળો માણી શકો તેવો ઉત્તમ દિવસ.
વૃશ્ચિક(ન,ય) :- આજે મન શાંત રહે ઉત્તમ દિવસ બહુ સારું ભાગ્યનો સાથ મળી રહ્યો છે યોગ્ય નિર્ણય થકી નવા કાર્યની અંદર લાભ મેળવી શકો છો.
ધન-(ભ,ફ,ધ,ઢ):- આજે કોઇપણ વ્યક્તિને ઓછા સમજવાનો પ્રયત્ન ન કરતાં નહીં તો તમારી ધારણાઓ ખોટી પડશે નુકસાન થઈ શકે છે સંબંધો બગડી શકે છે શાંતિથી દિવસ પસાર કરવો એ ઉત્તમ રહેશે.
મકર-( ખ,જ) :- આજના દિવસમાં આંતરિક શત્રુઓ તમારા ઉપર હાવી થઈ શકે છે થોડું આધ્યાત્મને મજબૂત કરવાનો પ્રયત્ન કરો તથા પોતે સારા બનવાનો પ્રયત્ન કરો જેથી બધી વસ્તુ સારી થાય.
કુંભ-(ગ,શ,ષ,સ):- વેપાર-ધંધામાં તો વૃદ્ધિ કરતો આપનો દિવસ ઉત્તમ રહે કામકાજ સરળતાથી થાય મન પ્રસન્નતા અનુભવે લાભ અવશ્ય થશે.
મીન-(દ,ચ,ઝ,,થ):- આજે તમારા રોકાયેલા કોઈપણ પ્રકારના કાર્યો છે તો તેને ગતિ પ્રાપ્ત થશે કાર્ય થતાં આવકમાં વધારો થાય અને નવા કાર્યોનું આયોજન કરી શકાય.