આજનું પંચાંગ
તારીખ :૧૦/૦૯/૨૦૨૧
વાર:- શુકવાર
તિથિ:- ચતુર્થી
માસ :- ભાદ્રપદ
નક્ષત્ર:- ચિત્રા
યોગ :- બ્રહ્મ
કરણ:- વાણિજ ૧૧:૦૭ વિષ્ટિ ભદ્ર
ચંદ્ર :- તુલા
સૂર્ય :- સિંહ
સૂર્યોદય :- ૦૬:૨૩
સૂર્યાસ્ત:- ૧૮:૪૪
રાહુકાળ:- ૧૧:૦૧ થી ૧૨:૩૪
અભિજિત:- ૧૨:૦૯થી ૧૨:૫૯
ગોચર :- ગુરુ=કુંભ|શનિ=મકર|રાહુ=વૃષભ|સૂર્ય=સિંહ|બુધ-મંગળ=કન્યા|કેતુ=વૃશ્ચિક/ ચંદ્ર - શુક્ર તુલા /
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી સંજયભાઈ પંડ્યા (sanjay25pandya@gmail.com)
મેષ-(અ,લ,ઇ):- આજનો દિવસ આપના માટે શુભ રહે કાર્યમાં તમારા સહકર્મીઓનો સહકાર પ્રાપ્ત થતાં મન પ્રસન્નતા અનુભવે.
વૃષભ-(બ,વ,ઉ):- આજે તમારા કાર્યને ગતિ મળે કે જે કોઈ કારણોસર રોકાઈ રહ્યા હતા તેવા કાર્યોમાં તમને પ્રગતિ જણાશે અને લાભ પણ સારો એવો થાય નવા કાર્યોનું આયોજન કરી શકાય.
મિથુન-(ક,છ,ઘ):- આજનો દિવસ ખૂબ જ સાચવીને પસાર કરવો સામાન્ય દિવસ છે ભાગ્ય એટલે બધું સાથ આપે નહીં જેટલું તમે વિચારો છો તેથી શાંતિથી દિવસ પસાર કરવો.
કર્ક:- (ડ, હ):- આજે કાર્યમાં મન પરોવવા માટે પ્રયત્નો તો કરો પરંતુ મન પરોવી શકાય નહીં તથા સમયસર કાર્ય ન થતા જોઈએ તેવો લાભ પણ થાય નહીં શાંત રહેવું તથા ધર્મ કાર્ય કરતા રહેવું.
સિંહ-(મ,ટ):- આજના દિવસમાં કાર્ય ખૂબ જ સારી રીતે થતાં તથા તમારી મહેનત અને કાર્ય પ્રત્યે નિષ્ઠા ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે.
કન્યા-(પ,ઠ,ણ):- આજનો દિવસ કોઈપણ પ્રકારના સાહસ વિના શાંતિથી પસાર કરવો રોકાણમાં સાવચેતી રાખવી ખોટા ખર્ચથી બચવું આયોજન બદ્ધ કાર્ય કરવું.
તુલા-(ર,ત):- મનને પ્રસન્નતા આપતો આજનો દિવસ તમારો શુભ રહે કાર્ય સરળતાથી થાય તથા એકાગ્રતા તમારી જળવાઈ રહે જેથી ઉત્તમ લાભ મેળવી શકો.
વૃશ્ચિક-(ન, ય):- આજે પોતાના કામથી કામ રાખો કોઈની પારકી પંચાતમાં પડવું નહીં તથા એક જ કાર્યને પ્રાધાન્ય આપી તેને સારી રીતે કરવાનો પ્રયત્ન કરવો પોતાનો વાયદો તૂટે નહીં તેનું ધ્યાન રાખવું.
ધન-(ભ,ફ,ધ,ઢ):- આજે વાણીમાં મીઠાશ રાખવાથી તમને સારો લાભ થશે તથા ખરીદ વેચાણને લાગતા વ્યવસાય સાથે તમે જોડાયેલા છો તો તમને સારામાં સારો લાભ થઈ શકે છે પ્રગતિ પણ જણાશે.
મકર-( ખ,જ) :- આજે શાંત મનથી યોગ્ય નિર્ણય લઈ શકશો કોઈક વસ્તુઓની તમારા મનમાં દ્વિધા ઓ રહેતી હોય તો તે દૂર થશે અને પ્રગતિનો માર્ગ મોકળો થશે.
કુંભ-(ગ,શ,ષ,સ):- આજે બને તેટલા શાંત રહેવાનો પ્રયત્ન કરવો નમ્ર બનવું તથા વાણીમાં મીઠાશ બનાવી રાખવી સંયમ રાખવો શાંતિથી દિવસ પસાર કરવો.
મીન-(દ,ચ,ઝ,,થ):- આજે ચિંતાઓ ઉચાટથી ભરેલો આપનો દિવસ તકલીફ મઇ રહે વધુ મેળવવાની લાલસા ઓ નિરાશામાં પરિણમે ધર્મકાર્યથી લાભ થાય.