WatchGujarat. અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. લોકપ્રિય ટીવી અભિનેતા અને 'બિગ બોસ 13' વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. તેના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. તાજેતરમાં તેણે ટીવી શો બિગ બોસ જીત્યો. તે 40 વર્ષનો હતો. સિદ્ધાર્થનો મૃતદેહ મુંબઈની કૂપર હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. અહીં જ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રાત્રે કેટલીક દવાઓ સાથે સૂઈ ગયો હતો, પરંતુ તે જાહેર કરવામાં આવ્યું નથી કે તેણે કઈ દવા લીધી હતી.
સિદ્ધાર્થ શુક્લનો મૃતદેહ હાલમાં મુંબઈની કૂપર હોસ્પિટલમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. કૂપર હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, તેમને થોડા સમય પહેલા હોસ્પિટલમાં મૃત લાવવામાં આવ્યા હતા.
શુક્લાએ એક મોડેલ તરીકે શોબિઝમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ટેલિવિઝન શો ‘બાબુલ કા આંગણ છોટે ના’ માં મુખ્ય ભૂમિકા સાથે અભિનયની શરૂઆત કરી. બાદમાં તે ” જાને પહેચને સે … યે અજનબી ”, ” લવ યુ જિંદગી ” જેવા શોમાં દેખાયો પરંતુ ” બાલિકા વધૂ ” સાથે તેઓ વિખ્યાત થયા હતા.
સિધ્ધાર્થ શુકલાએ 2005માં વિશ્વનના શ્રેષ્ઠ મોડલનું ટાઈટલ જીત્યું હતું. આ સ્પર્ધામાં એશિયા, લેટિન અમેરિકા અને યુરોપના 40 કરતાં વધારે ટોચના મોડલે ભાગ લીધો હતો. સિધ્ધાર્થ શુકલાની વય એ વખતે માત્ર 25 વર્ષ જ હતી. 2008મા ટીવી સીરિયલ બાબુલ આંગન છૂટે ના દ્વારા અભિનયની શરૂઆથ કરનારા સિધ્ધાર્થ શુકલાએ 2014માં હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મ દ્વારા ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં હીરો તરીકે વરૂણ ધવન હતો ને હીરોઈન આલિયા ભટ્ટ હતી.
સિધ્ધાર્થ શુકલાની વય માત્ર 40 વર્ષની હતી. સિધ્ધાર્થ શુકલાએ બિગ બોસમાં વિજેતા બનવા ઉપરાંત ઘણી ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું હતું. બ્રોકન બટ બ્યુટીફઉલ થ્રી, બાલિકા વધૂ અને દિલ સે દિલ તક જેવી સીરિયલોમાં કામ કરનારા સિધ્ધાર્થ શુકલાએ સાવધાન ઈન્ડિયા અને ઈન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ જેવા શોના હોસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. આ ઉફરાંત તેણે ફીયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડીની સાતમી સીઝનમાં પણ ભાગ લીધો હતો. તેમણે ‘ઝલક દિખલા જા 6’, ‘ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 7’ અને ‘બિગ બોસ 13’ સહિતના રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો.