Coconut Pasta Recipe: ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને પાસ્તા પસંદ ન હોય. બાળકોથી લઈને વડીલો સુધી, દરેકને પાસ્તા ખાવાનું પસંદ છે. પાસ્તા બનાવવામાં ઘણો સમય લાગતો નથી અને આ જ કારણ છે કે લોકો તેને સવારના નાસ્તા, સાંજનું સપર અથવા પછી ટિફિન માટે ઝડપથી તૈયાર કરે છે. તમે આજ સુધી અનેક પ્રકારના પાસ્તા ખાધા અને બનાવ્યાં હશે, પરંતુ આ સમયે ઘરે સ્વસ્થ અને સ્વાદિષ્ટ નાળિયેર પાસ્તા ટ્રાઈ કરો. તે નાળિયેરનાં દૂધમાંથી બનાવવામાં આવે છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ હોય છે. અને તે શરીર માટે પણ ખૂબ સારું હોય છે. ચાલો તમને તેની સરળ રેસીપી વિશે જણાવીએ.
નાળિયેર પાસ્તા માટે જરૂરી સામગ્રી:
2 કપ બાફેલ પાસ્તા
2 કપ નાળિયેર દૂધ
3 ચમચી સોજી
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1 ડુંગળી (કાતરી)
મીઠું સ્વાદ પ્રમાણે
સ્વાદ પ્રમાણે ચીલી ફ્લેક્સ
સ્વાદ પ્રમાણે ઓરિગૈનો
સ્વાદ મુજબ કાળા મરીનો પાઉડર
માખણ
ઓલિવ તેલ
નાળિયેર પાસ્તા બનાવવાની રીત:
- એક કડાઈમાં માખણ અને ઓલિવ તેલ નાંખો.
- આ પછી તેમાં સોજી સારી રીતે તળી લો.
- હવે કડાઈમાં નારિયેળનું દૂધ નાંખો અને ઉકળવા સુધી રાહ જુઓ.
- જ્યારે દૂધ ઉકળવા લાગે છે, ત્યારબાદ ગેસ બંધ કરો.
- બીજી બાજુ, એક કડાઈમાં, ડુંગળી, આદુ અને લસણને સારી રીતે ફ્રાય કરો.
- હવે તેમાં બાફેલ પાસ્તા અને નારિયેળનાં દૂધથી બનેલી સફેદ ચટણી ઉમેરો.
- હવે પાસ્તામાં સ્વાદ પ્રમાણે મીઠું અને અન્ય મસાલા નાખો. બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરો.
- એક મિનિટ પકાવો અને ગરમા ગરમ સર્વ કરો.