Watchgujarat. કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે શુક્રવારે તાલિબાન અને આરએસએસના વડા મોહન ભાગવતના કામદાર મહિલાઓ વિશેના નિવેદન બાદ સામ્યતા હોવા તરફ ધ્યાને દોર્યું હતું.
https://twitter.com/digvijaya_28/status/1436158917143248928?s=20
સિંહે ભાગવતની ટિપ્પણી પર ટિપ્પણી કરતા કહ્યું કે કે પુરૂષો ઘર ચલાવવા કામ કરે છે અને સ્ત્રીઓ ગૃહિણીઓ છે.
દિગ્વિજય સિંહે એક ટ્વીટમાં કહ્યું, "શું તાલિબાન અને આરએસએસ કામ કરતી મહિલાઓ વિશેના વિચારોમાં સમાનતા ધરાવે છે? એવું લાગે છે, મોહન ભાગવત જી અને તાલિબાનના મંતવ્યોમાં સામ્યતા છે." એક અખબારના આર્ટીકલની લિંકને ટાંકીને દિગ્વિજય સિંહે આ ટ્વીટ કરી હતી જેની કોમેન્ટમાં પણ તેમને વિરોધીઓએ બરાબરના ઝાટકી કાઢ્યા હતા.
https://twitter.com/digvijaya_28/status/1436220786277191719?s=20
અત્રે ઉલ્લેખનીય છે કે, દિગ્વિજય સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. અને અવાર નવાર પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહેતા હોય છે. તાજેતરમાં અનેક લોકોએ તાલિબાનની આલોચના કરતી કોમેન્ટોને કારણે રાજકીય મોરચે ગરમાવો આવી ગયો હતો. દિગ્વિજય સિંહના નિવેદનને કારણે આગામી સમયમાં નિવેદનબાજી શરૂ થાય તો નવાઇ નહિ.