WatchGujarat. ચોમાસા માટેનો મંત્ર ' પહેરવા માટે સરળ,અને સુકાવવા માટે સરળ' હોવો જોઈએ તેથી જ વરસાદની ઋતુમાં યોગ્ય પ્રકારની ફૂટવેરની પસંદગી મુખ્ય માપદંડ બની જાય છે.તેવામાં ટીનએજર્સમાં વરસાદની સીઝનમાં સ્ટાઈલિશ ફૂટવેર પહેરવાનો મોટો ક્રેઝ જાગ્યો છે. આ વરસાદી ઋતુમાં તમને યોગ્ય પસંદગી કરવામાં મદદ કરવા માટે, અહીં કેટલીક ઉપયોગી ટિપ્સ આપી છે.
- હાલના માર્કેટમાં મોનસૂન ફ્લિપ ફ્લોપથી માંડીને મોનસૂન મોજડી સેન્ડલ, ગમ બુટ જેવા અનેક પ્રકારની ફૂટવેરની વેરાયટી નીકળી છે.
- તમે વરસાદમાં અલગ અલગ રંગની મોજડી પેહરી શકો છો. આવી મોજડીઓ બ્રાન્ડેડ અને નોન બ્રાન્ડેડ બંને સ્ટાઈલના મળે છે.આવી મોજડીઓના આકર્ષક દેખાવ માટે ડિફરન્ટ (અલગ-અલગ )ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવે છે જેથી કરીને તે સ્ટાઈલિશ દેખાય અને તેમાંથી સરળતાથી પાણી નીકળી જાય.
- મોજડી ઉપર ફ્લાવરની ડિઝાઇનની સ્ટાઇલ અથવા પ્લાસ્ટિકના કે રબરના સેંડલ કે ચપ્પલ પર પ્લાસ્ટિકના ફૂલો લગાવેલા સારી બ્રાન્ડના સ્ટાઈલિશ મોનસુન સેન્ડલ પહેરી શકો.
- ટ્રાન્સપરન્ટ ચપલ કે સ્લીપર પહેરી શકો.
- પરંતુ જો તમારે થોડો ટફ લૂક આપવો હોઈ તો સ્ટાઈલિશ ગમ બુટ પહેરવા યોગ્ય રહેશે આ બુટ સ્ટાઈલિશ છે અને તેની સાથે તમે તમારા પગને ગંદા પાણી થી બચાવી શકો છો.
- જો તમે કેપ્રી કે શોટ્સ પહેર્યા હોય તો સ્ટ્રીંગ ફૂટવેર પેહરી શકો તે દેખાવમાં ફંકી અને આકર્ષક લાગે છે.