ગાંઘીનગર. ગુજરાતી હોવાનો ફરી એકવાર ગર્વ થાય તેવા સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે પહેલીવાર હેરિટેજ ટુરિઝમ પોલિસી (Gujarat Heritage Policy) જાહેર કરી છે. ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ દિશામાં આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને આ પોલિસીને આજે જાહેર કરવામાં આવી છે.
વર્લ્ડ ટુરિઝમના મેપ પર દેખાશે ગુજરાત
તમને જણાવી દઇએ કે રાજ્ય સરકારે જાહેર કરેલી હેરિટેડ ટુરુઝમ પોલિસીથી ગુજરાતની ઐતિહાસિક વિરાસત, પુરાતન સ્થળો તથા પ્રાચીન ધરોહર વર્લ્ડ ટુરિઝમ (Gujarat Tourism) મેપ પર વિશ્વ સ્તરે દેખાશે.
નવી ટુરિઝમ પોલિસીમાં પ્રવાસીઓને થશે ભરપુર લાભ
આ નવી પોલિસી અંતર્ગત અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી અને રાણી કી વાવ, ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ સાથે પ્રવાસીઓ હવે રાજા રજવાડાના મહેલો, કિલ્લાઓ, ઐતિહાસીક વિરાસત મહત્વ ધરાવતી ઇમારતોમા પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપુર લાભ લઈ શકશે.
વિદેશી ટુરિઝમથી સરકારને વિદેશી હુંડિયામણની ફાયદો થશે
આ પોલિસીથી રાજ્યના પ્રવાસન અને ટુરિઝમ સેક્ટરને મંજૂરી મળશે. તો સૌથી મહત્વનું ગણાય એવું વિદેશી હુંડિયામણથી પણ સરકારને આવકની દ્રષ્ટીઓ વધુ ફાયદો થશે.સરકારની નવી ટુરિઝમ પોલિસી પ્રમાણે ગુજરાતમાં 1 જાન્યુઆરી 1950 પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે. ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી વણ વપરાયેલી રહેલી ઐતિહાસિક વિરાસત, ઈમારતોના પ્રવાસન આકર્ષણ માટે ઉપયોગની નવી દિશા મળી છે.
નવી પોલિસી રોજગારીની નવી તકો ઉભી થશે
નવી પોલિસીથી સ્થાનિક કક્ષાએ રોજગારીની પણ નવી તકો ઉભી થશે. વિદેશી પ્રવાસીઓને ગુજરાતના ઈતિહાસ, સંસ્કૃતિ પ્રવાસન વૈવિધ્યથી પરિચિત કરાવવાનો ટુરિઝમ ફ્રેન્ડલી હોલિસ્ટિક એપ્રોચ અપનાવવાનો પ્રયાસો પોલિસી અંતર્ગત કરાયો છે.
હેરિટેજ રિનોવેશન માટે સરકાર 5-10 કરોડની સહાય કરશે
હેરિટેજ ટુરિઝમ પોલિસી અંતર્ગત નવી શરૂ કરાનાર કે હયાત હેરિટેજ હોટલમાં રિનોવેશન એક્સપાન્શન માટે રૂપિયા 5 થી 10 કરોડ સુધીની સહાય પણ મળશે.
નવી પોલિસીમાં શું શું રહેશે
1) પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસીડી મહત્તમ પ્રતિવર્ષ ૩૦ લાખની મર્યાદામાં અપાશે.
2) હેરિટેજ મ્યૂઝિયમ હેરિટેજ બેંકવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ નવા શરૂ કરવા કે રિનોવેશન રિસ્ટરેશન માટે 45 લાખથી 1 કરોડ સુધીની સહાય અપાશે.
3) હેરિટેજ સ્થળના મૂળભૂત માળખા કે સ્ટ્રકચર ને કોઈ છેડ છાડ કર્યા સિવાય આ કામગીરી કરી શકાશે.
ગાંઘીનગર. ગુજરાતી હોવાનો ફરી એકવાર ગર્વ થાય તેવા સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે પહેલીવાર હેરિટેજ ટુરિઝમ પોલિસી (Gujarat Heritage Policy) જાહેર કરી છે. ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ દિશામાં આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને આ પોલિસીને આજે જાહેર કરવામાં આવી છે.
વર્લ્ડ ટુરિઝમના મેપ પર દેખાશે ગુજરાત
તમને જણાવી દઇએ કે રાજ્ય સરકારે જાહેર કરેલી હેરિટેડ ટુરુઝમ પોલિસીથી ગુજરાતની ઐતિહાસિક વિરાસત, પુરાતન સ્થળો તથા પ્રાચીન ધરોહર વર્લ્ડ ટુરિઝમ (Gujarat Tourism) મેપ પર વિશ્વ સ્તરે દેખાશે.નવી ટુરિઝમ પોલિસીમાં પ્રવાસીઓને થશે ભરપુર લાભ
આ નવી પોલિસી અંતર્ગત અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી અને રાણી કી વાવ, ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ સાથે પ્રવાસીઓ હવે રાજા રજવાડાના મહેલો, કિલ્લાઓ, ઐતિહાસીક વિરાસત મહત્વ ધરાવતી ઇમારતોમા પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપુર લાભ લઈ શકશે.વિદેશી ટુરિઝમથી સરકારને વિદેશી હુંડિયામણની ફાયદો થશે
આ પોલિસીથી રાજ્યના પ્રવાસન અને ટુરિઝમ સેક્ટરને મંજૂરી મળશે. તો સૌથી મહત્વનું ગણાય એવું વિદેશી હુંડિયામણથી પણ સરકારને આવકની દ્રષ્ટીઓ વધુ ફાયદો થશે.સરકારની નવી ટુરિઝમ પોલિસી પ્રમાણેગુજરાતમાં 1 જાન્યુઆરી 1950 પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે. ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી વણ વપરાયેલી રહેલી ઐતિહાસિક વિરાસત, ઈમારતોના પ્રવાસન આકર્ષણ માટે ઉપયોગની નવી દિશા મળી છે.નવી પોલિસી રોજગારીની નવી તકો ઉભી થશેનવી પોલિસીથી સ્થાનિક કક્ષાએ રોજગારીની પણ નવી તકો ઉભી થશે. વિદેશી પ્રવાસીઓને ગુજરાતના ઈતિહાસ, સંસ્કૃતિ પ્રવાસન વૈવિધ્યથી પરિચિત કરાવવાનો ટુરિઝમ ફ્રેન્ડલી હોલિસ્ટિક એપ્રોચ અપનાવવાનો પ્રયાસો પોલિસી અંતર્ગત કરાયો છે.હેરિટેજ રિનોવેશન માટે સરકાર 5-10 કરોડની સહાય કરશે
હેરિટેજ ટુરિઝમ પોલિસી અંતર્ગત નવી શરૂ કરાનાર કે હયાત હેરિટેજ હોટલમાં રિનોવેશન એક્સપાન્શન માટે રૂપિયા 5 થી 10 કરોડ સુધીની સહાય પણ મળશે.
નવી પોલિસીમાં શું શું રહેશે1) પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસીડી મહત્તમ પ્રતિવર્ષ ૩૦ લાખની મર્યાદામાંઅપાશે.