• વડોદરાના કલેકટર શાલીની અગ્રવાલ બઢતી સાથે બન્યા વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર
  • વડોદરાના મ્યુ. કમિશ્નર પી. સ્વરૂપની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી

WatchGujarat. રાજ્યના 26 IAS  અધિકારીઓની રાજ્ય સરકાર દ્વારા બઢતી સાથે બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી IAS અધિકારીઓની બદલી અંગે અટકળો ચાલી રહીં હતી. તેવામાં મોડી રાત્રે રાજ્ય સરકાર દ્વારા વડોદરા સહિત રાજ્યના કુલ 26 IAS અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

1)

2)

3)

4)

5)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud