Watchgujarat. રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધતાની સાથે સરકાર એક્શનમાં આવી છે. અને અને નવા નિયમો લાદી દીધા છે. આજથી રાજ્યના પ્રમુખ શહેરોમાં રાત્રી કર્ફ્યુની મર્યાદા 15 જાન્યુઆરી સુધી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કરી દીધી છે. તેની સાથે અનેક નિયમોનું પાલન કરવું પડશે. દરમિયાન તમામ લોકો કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરે તે જરૂરી છે.

કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે લાગુ કરવામાં આવેલા નિયમો નીચે મુજબ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud