Watchgujarat. વર્ષ 2022 શરૂ જ થયું છે. તાજેતરમાં વર્ષનો પહેલો તહેવાર ઉત્તરાયણની કોવિડ ગાઇડલાઇન સાથે ઉજવણી પુર્ણ થઇ છે. ત્યારે આજરોજ સરકાર દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ (IPS)ના પ્રમોશન જાહેર કરવામાં આવ્યા છે. પ્રમોશન ત્રણ અલગ અલગ કેટેગરીમાં જાહેર કરવામાં આવ્યા છે. ગત વર્ષથી પોલીસ અધિકારીઓની આંતરિક બદલી સહિત અનેક કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. દિવાળી બાદથી પોલીસના ઉચ્ચ અધિકારીઓના પ્રમોશન સાથે બદલીની શક્યતાઓ સેવાઇ રહી હતી. ત્યારે આજરોત સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓના પ્રમોશન જાહેર કરવામાં આવ્યા છે. જેની વિગત નીચે મુજબ છે.
1)
2)
3)