Happy Birthday MS Dhoni: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન MS Dhoni આજે એટલે કે 7 જુલાઈએ 40 વર્ષનો થઈ ગયો છે. સાતમો નંબર ધોની માટે ખૂબ જ ખાસ છે. તેણે સાત નંબરની જર્સી પહેરીને ટી -20 વર્લ્ડ કપ, વનડે વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તેની રાષ્ટ્રીય જર્સી, આઈપીએલની જર્સી તમામનો નંબર 7 છે. ધોનીનું 7 નંબર સાથે ખાસ કનેકશન છે. તેનો જન્મ 7 જુલાઈ 1981 ના રોજ થયો હતો. તેમની જન્મ તારીખ 7 તો છે જ પરંતુ મહિનો પણ 7મો જ છે.
ધોનીના નેતૃત્વમાં ચેન્નઈમાં 25 એપ્રિલ 2010 ના રોજ આઈપીએલ 3 નું ટાઇટલ જીત્યું હતું. આ ફ્રેન્ચાઇઝીનું આ પ્રથમ શીર્ષક હતું. જે તારીખે ચેન્નઈએ તેમનું પહેલું ટાઇટલ જીત્યું હતું તે તારીખ પણ 7 જ છે.
પૂર્વ ભારતીય કેપ્ટનના જીવનમાં 7 નંબરના મહત્વનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે તેને એક વખત 7 ડિસેમ્બરે સવારે 7 વાગ્યે એક કંપની સાથે 7 વર્ષ માટે સોદો કર્યો હતો. તેને ખુદ આ વાતનો ખુલાસો કર્યો હતો.
2018માં, ધોનીની આગેવાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે 7મી ફાઇનલ રમી હતી અને ટીમ ત્રીજી ખિતાબ જીતવામાં સફળ રહી હતી.
ધોનીએ એકવાર ખુલાસો કર્યો કે તેને 7 નંબરની જર્સી પણ કિસ્મતથી મળી હતી. જ્યારે તે ટીમમાં આવ્યો ત્યારે 7 નંબરની જર્સી ખાલી હતી અને તેને આ નંબરની જર્સી જ પસંદ કરી લીધી હતી.
મહેન્દ્રસિંહ ધોની: MS Dhoni Birthday:
ધોની (MS Dhoni Birthday) ટીમ ઈન્ડિયામાં ક્રાંતિની જેમ આવ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાને વિકેટકીપર, બેટ્સમેન અને કેપ્ટન તરીકે અભૂતપૂર્વ સફળતા અપાવી હતી. મહેન્દ્રસિંહ ધોનીએ વન ડે ક્રિકેટમાં 10 સદીની મદદથી 10,773 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં તેના બેટ પણ 4876 રન બનાવ્યા જેમાં 6 સદી પણ શામેલ છે. ટી 20 માં ધોનીએ 1617 રન બનાવ્યા હતા. સુકાની તરીકે, ધોનીએ આખી દુનિયામાં છાપ બનાવી અને તેણે 2007 માં આયોજિત ટી 20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવ્યું. 2011 માં, તેની કપ્તાની હેઠળ, ભારતે 28 વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યો અને 2013 માં, તેને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ધોનીએ તેની કારકિર્દીમાં ઘણા લક્ષ્યો હાંસલ કર્યા હતા.