કચ્છના રાજવી પરિવાર પાસે રાજ્યની પ્રથમ ઇલેક્ટ્રીક લક્ઝુરીયસ કાર છે
રાજવીને લોકો પર્યાવરણ પ્રેમી અને કાર પ્રેમી તરીકે ઓળખતા હતા
કચ્છી નવા વર્ષ નિમિત્તે કંપનીએ ઇલેક્ટ્રીક કારની ડિલીવરી મોકલાવી
કારની કિંમત રૂ. 1 કરોડથી પણ વધારેની હોવાનું અનુમાન
WatchGujarat. ભારતમાં ચોથી અને ગુજરાતમાં પ્રથમ એક કરોડ ની ઇલેકટ્રીક કાર આવી પહોંચી છે. ગુજરાત કચ્છમાં એક કરોડની ઇલેકટ્રીક કારનું કચ્છી નવા વર્ષના દિવસે આગમન થયું છે. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા પર્યાવરણ પ્રેમી હતા અને પર્યાવરણની રક્ષા માટે પેટ્રોલ-ડીઝલથી ચાલતી કરારના બદલે એક કરોડની ઇલેકટ્રીક કાર બનાવડાવી હતી. હાલના સમયમાં ખુબ પ્રદુષણ થઇ રહ્યું છે જેના કારણે પર્યાવરણને ખુબ નુકશાન પહોંચ્યું છે. જ્યારે મહારાવ પ્રાગમલજી હયાત હતા, ત્યારે પેટ્રોલ-ડીઝલ ની કારથી થતા પ્રદુષણન લઈને ખુબ ચિંતીતી હતા. તે માટે તેમણે જર્મની સ્થિત મર્સીડીઝ બેન્ઝની કંપનીને ઇલેકટ્રીક કારનો ઓર્ડર આપ્યો હતો. અને એ કાર કચ્છી નવા નવા વર્ષના દિવસે ભુજના રણજિત વિલાસ પેલેસ પર આવી પહોંચી હતી.
લેટ મહારાવ પ્રાગમલજી ત્રીજા વિન્ટેજ કરો અને ઑટોમોબાઇલના ખુબ પ્રેમી હતા. પેટ્રોલ-ડીઝલ ની કારથી થતા પ્રદુષણને ધ્યાનમાં રાખી તેમણે મર્સીડીઝ બેન્ઝની EQC 400 ELECTRIC CAR ને જર્મની સ્થિત મર્સીડીઝ બેન્ઝ કંપનીને ઓડૅર આપી આ કાર ઈમ્પોર્ટ કરાવી હતી.જે કચ્છી નવા વર્ષના દીવાસે આવી પહોંચી હતી.
અન્ય ઇલેક્ટ્રિક કાર કરતાં ખૂબ સારી
આ કાર ફુલ્લી ઓટોમેટિક કાર છે, તેનો પાવર પણ 408 હોર્સપાવર જેટલો છે. અને આ કારમાં ઘણા બધા આધુનિક ફિચર પણ છે આ કારનો પીકપ પાવર 785 hp છે. ઉપરાંત પાવરફુલ એક ઇલેક્ટ્રિક મોટર પણ છે જે બીજી અન્ય ઇલેક્ટ્રોનિક કાર કરતા ખૂબ જ સારું છે.
આ ઇલેક્ટ્રીક કારની કિંમત 1 કરોડથી પણ વધારે
Mercedes Benz EQC 400 એ mercedes ની સર્વપ્રથમ ફુલ્લી ઓટોમેટીક ઇલેક્ટ્રીક કાર છે. અને તેની કિંમત 1 કરોડથી પણ વધારે છે. આ કારમાં દરેક પેસેન્જર સીટમાં પર્સનલ મસાજ નુ ફિચર પણ છે. જેમાં જુદા-જુદા મસાજ ગાડીમાં બેઠેલ વ્યક્તિ ને પર્સનલી આપી શકાય છે. ઉપરાંત આ કારમાં 7 એરબેગ છે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારું કહી શકાય. આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર ચાલે છે અને આ કારને ફૂલ ચાર્જ થતાં 7:30 કલાકનો સમય લાગે છે.
કારના આધુનિક ફિચર વિશે જાણો
ઈલેક્ટ્રીક કારની અંદર 64 રંગની ઇન્ટેરિયર લાઇટિંગ સેટ કરી શકાય છે. આ કાર ફુલ્લી ઓટોમેટીક છે. જેમાં active brake assist તથા blind spot assist feature પણ છે. ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ ટચસ્ક્રિન પણ છે તથા કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસે તો તેની ઉંચાઇ અને શરીર પ્રમાણે તે સીટ ઓટોમેટીક એડજસ્ટ થાય છે. આ કારમાં voice assistant, sunroof તથા three zone climate control જેવાં અનેક આધુનિક feature આવેલાં છે.
રાજાશાહીના સમયથી mercedes benz રાજાઓની પ્રથમ પસંદગી
Mercedes Benzની આ EQC 400 electric car ભારતમાં ચોથી અને ગુજરાત તથા કચ્છમાં પ્રથમ કાર છે. આમ તો રાજાશાહી સમયથી જ Mercedes Benz જેવી luxurious car brand રાજા રજવાડાઓની હમેંશા પ્રથમ પસંદગી રહી છે.
સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાની electric carની ઇચ્છા આજે પૂર્ણ થઈ
હાલ આપણા દેશમાં પર્યાવરણને લઈને બદલાવ લાવવા જરૂરી બન્યા છે ત્યારે આવી પેટ્રોલ અને ડીઝલ વગરની ઇલેક્ટ્રિક કાર દ્વારા આપણે પ્રદૂષણ ફેલાવતો રોકી શકીશું તથા પર્યાવરણને નુકસાન થતાં અટકાવી શકીશું કચ્છના સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઈચ્છા હતી કે તેઓ આવી ઇલેક્ટ્રોનિક કાર લે માટે તેમણે આ કારનો ઓર્ડર આપ્યો હતો અને આજે તે ભુજ આવી પહોંચી હતી અને તેમની ઇચ્છા પૂર્ણ થઈ હતી પરંતુ આજે મહારાવ પ્રાગમલજી ત્રીજા પોતે હયાત નથી એવી લાગણી તેમના પરિવારોજનોએ વ્યક્ત કરી હતી.
જાણો શું કહ્યું મહારાવના ઓટોમોબાઇલ ઇન્ચાર્જએ?
મહારાવ સાહેબ પર્યાવરણ અને ઓટોમોબાઇલના પ્રેમી હતા. ત્યારે તેમણે મર્સિડીઝ બેન્ઝની કાર ઈમ્પોર્ટ કરી હતી. આ કાર ફુલ્લી ઓટોમેટિક છે, અને જર્મનીમાં બની છે, જેમાં વિવિધ જાતના આધુનિક ફિચર્સ પણ છે. મહારાવના વારસદાર મયુરધ્વજ સિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મહારાવ વિન્ટેજ કાર અને પર્યાવરણ પ્રેમ એ બને તેમના શોખ હતા. નાનપણથી હું જોતો આવ્યો છું. તેઓ મને અવારનવાર જુદી જુદી કારના હોસ પાવર સ્ટેરિંગ વ્હીલ જેવા જુદા જુદા ફીચર અંગે જણાવતા હતા. મહારાવે ઇલેક્ટ્રિક કાર લઈને પ્રજાજનોને પર્યાવરણને જાળવી રાખવા માટેનું એક સ્ટેટમેન્ટ પૂરું પાડ્યું છે. પર્યાવરણને જાળવવા આપણી પરિવર્તન લાવવું પડશે.