વિક્રમ સંવત : ૨૦૭૭

આજનું પંચાંગ

 • તારીખ તથા વાર :-૧૨/૦૮/૨૦૨૧/ગુરુવાર
 • માસ :-શ્રાવણ
 • પક્ષ :-શુક્લ
 • તિથિ :-ચતુર્થી
 • નક્ષત્ર :-ઉત્તરા ફાલ્ગુની
 • યોગ :-સિદ્ધિ
 • કરણ :-વિષ્ટિ ભદ્ર ૧૫૨૪ બવ
 • ચંદ્ર :- કન્યા
 • સૂર્ય :- કર્ક
 • સૂર્યોદય :- ૦૬:૧૪
 • સૂર્યાસ્ત:- ૦૭:૦૯

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી સંજયભાઈ પંડ્યા (sanjay25pandya@gmail.com)

 • મેષ (અ,લ,ઈ) : આજે સાહસ વિના સિદ્ધિ નહીં, તેથી સાહસ થી ઉત્તમ લાભ કરાવતો દિવસ શુભ રહે.
 • વૃષભ (બ,વ,ઉ) : આજે પ્રતિસ્પર્ધી ઓ તમારા કાર્યમાં વિઘ્ન ઉભું કરે તેથી નુકસાન થાય.ધર્મ કાર્ય થી લાભ થાય
 • મિથુન (ક,છ,ધ) : આજે કોઈ ને કોઈ કારણોસર કાર્ય રોકાયેલા રહે.હનુમાન ચાલીસા ના પાઠ તથા સરસવ ના તેલ નો દીવો કરવાથી લાભ થાય.
 • કર્ક (ડ,હ) : આજે તમે શું કરો છો તે કોઈ સમજી ન શકે પણ તેથી તમને ઉત્તમ લાભ થાય મન પ્રસન્નતા અનુભવે.
 • સિંહ (મ,ટ) : આજે કામ કાજ માં વિશ્વાસ ની ઉણપ વર્તાય ધર્યા પ્રમાણે કાર્ય ના થાય. દત્તબાવની ના પાઠ અવશ્ય લાભ કરાવે.
 • કન્યા (પ,ઠ,ણ): આજે ગ્રહબળ ના જોરે તમારું કાર્ય ખૂબ જ સરળતાથી થાય , નવા કર્યો નું આયોજન કરી શકાય.
 • તુલા (ર,ત) : આજે મોજશોખ ની વસ્તુ ઓ થી દૂર રહેવું પડે, ભૌતિક સુખ દુઃખનું કારણ બને.
 • વૃશ્ચિક (ન,ય) : આજે તમારી બુદ્ધિ ચાતુર્ય તમને ઉત્તમ લાભ કારવે તથા સંબધો માં મીઠાસ ની અનુભૂતિ કરાવે.
 • ધન (ભ,ફ,ઢ,ધ) : આજે કાર્ય ને ગતિ પ્રાપ્ત થાય તથા ધન લાભ થાય મન પ્રશ્નનતા અનુભવે.
 • મકર (ખ,જ) : આજે કોઈ ની કુદ્રષ્ટિ તમારા કાર્ય ને નુકસાન કરાવી શકે છે, મીઠા ના પાણી ના પોતા કરવા થી લાભ થાય.
 • કુંભ (ગ,શ,ષ,સ) : આજે વાણી ની કડવાશ તથા શત્રુ ઓ ની દખલગીરી થી મન અસ્વસ્થ રહે, ગુરુ ભક્તિથી ઉત્તમ લાભ થાય.
 • મીન (દ,ચ,ઝ,થ) : આજે ભૌતિક સુખ તથા મનોરંજન ની પ્રાપ્તિ કરાવતો દિવસ શુભ રહે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud