WatchGujarat. બધાના માટે હોઠ ખુબ જ મહત્વ ધરાવતા હોય છે.બધાને ગુલાબી હોઠ હોય તેવી ઈચ્છા હોય છે અને હોઠને ગુલાબી કરવા માટે લોકો ઘણા પ્રયોગો કરતા હોય છે. પરંતુ આટલું કરવા છતાં પણ તેમના હોઠ ગુલાબી નથી થતા.પોતાના હોઠ કાળા કે શ્યામ હોય તેવું કોને ગમે.પરંતુ કેટલીક વખત ઘણી ખોટી આદતોના કારણે હોઠની સુંદરતા ગાયબ થઈ જાય છે અને હોઠ શ્યામ થઈ જાય છે. જેમ કે કેટલીક વખત સિગરેટ પીવી કે કોસ્મેટિક્સના ઉપયોગ કે દવાઓના કારણે હોઠ કાળા પડી શકે છે.આજકાલ સિગરેટ પીવાની આદત તો મોટાભાગના છોકરાઓ જ નહીં પરંતુ ઘણી છોકરીઓમાં પણ જોવા મળે છે.આજના સમયમાં હોઠ કાળા પડી જવા એ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે.ઘણી વાર હોઠ કાળા પડી જાય તો વ્યક્તિને ઘરની બહાર જવામાં પણ શરમ લાગતી હોય છે અને તેઓ જલ્દી ક્યાંક બહાર જવાનું પસંદ કરતા નથી. જો કે તમે ઈચ્છો તો હોઠને ગુલાબી અને સુંદર બનાવી શકો છો.ખાસ કરીને જે વ્યક્તિના હોઠ સિગરેટ પીવાથી કાળા પડી જતા હોય છે તેમના માટે આ ઉપાય ખુબ લાભદાયક છે.
બીટ
કાળાશ પડતા હોઠને દૂર કરવા માટે બીટ રામબાણ ઈલાજ છે. બીટનો રસ લગાવવાથી હોઠનો રંગ ગુલાબી થઇ જાય છે.આ રસ હોઠની કાળાશને દૂર કરી શકે છે. બીટ આયરન અને ફોલેટનો એક બેસ્ટ સ્ત્રોત છે.તે સિવાય બીટના લાભમાં નાઇટ્રેટ્સ, મેંગ્નેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ્સ સામેલ છે. બીટ બ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે.
લીંબુ
લીંબુ હોઠની કાળાશને દૂર કરવા માટે એક ઘરેલુ નુસખો છે. લીંબુના રસનું નિયમિત રીતે રાતે સુતા પહેલા હોઠ પર લગાવી લો. આ ઉપાય કરવાથી ઓછામાં ઓછા બે મહિનામાં કરવાથી તમને ફાયદો થઇ શકે છે. તેમજ શ્યામ અને કાળા હોઠ ગુલાબી થાય છે.
હળદર
હળદર પાઉડરને મલાઈની સાથે મિક્ષ કરીને હોઠ પર લગાવી લો.તેનાથી હોઠ પરની કાળાશ દૂર થઇ શકે છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટી-ફંગલ ગુણ ન માત્ર પ્રતિરક્ષા કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. તે સિવાય તે ચમકતી ત્વચા માટે પણ ખુબ ઉપયોગી હોય છે.