WatchGujarat. તમારા ટેલેન્ટને શોખથી કરવા માટે સોશિયલ મીડિયા ખૂબ જ સારું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે. અહીં શેર કરેલી વિડિયો પણ લોકોને સ્ટાર (Social Media Star) બનાવવા માટે પૂરતી હોય છે. હાલમાં જ સોશ્યલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક બાળકનો રીલ્સ વીડિયો (Instagram Reels Video) શેર કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં બાળકનું ગીત સાંભળ્યા પછી તમે પણ તેના દિવાના થઈ જશો.

બચપન કા પ્યાર મેરા ભૂલ જાના નહિ

સામાન્ય રીતે નાના બાળકો કવિતાઓ અથવા બાળકોના ગીતો ગાતા હોય છે. પરંતુ અચાનક થી સોશિયલ મીડિયા સેંસેન્સ (Social Media Sensation) આબનેલ આ મોટા વાળા ગીત બાળક બની ગયું છે તે ‘બચપન કા મેરા પ્યાર ભુલ જાના નહીં’ (Romantic Song) ગીત ગાઇ રહ્યો છે. આ ગાતા બાળકના ચહેરાના હાવભાવ જોવાલાયક છે. તે એકદમ ગંભીર લાગે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર આ વીડિયો (Instagram Reels Video) Patna in HD નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

https://www.instagram.com/reel/CQ275H3DbpZ/?utm_source=ig_web_copy_link

કરોડો લોકોએ જોયો વીડિયો

આ ટેલેન્ટેડ બાળક (Talented Kids Video) નો વીડિયો 20 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. 10 લાખથી વધુ યુઝરે આ વાયરલ વીડિયોને લાઈક લારીઓ છે અને લગભગ 14,000 લોકોએ ટિપ્પણીઓમાં આ બાળકના ગીતના વખાણ કર્યા છે. આ બાળક તેના સ્કૂલના ડ્રેસમાં જુએ નિર્દોષતા થી ગીત ગઈ રહ્યો છે તે ખરેખર વખાણવા યોગ્ય છે.

લોકોએ ટોની કક્કર સાથે કરી તુલના

આ બાળકનો વીડિયો જોઈને, કેટલાક લોકો તેને સારી રીતે તાલીમ આપવાની ભલામણ કરી રહ્યાં છે. જયારે, યુઝરેની પણ અછત નથી કે જે તેની સરખામણી ટોની કક્કર (Tony Kakkar) સાથે કરી રહ્યા હોય. મોટાભાગના લોકોનું માનવું છે કે આ બાળક ટોની કક્કર કરતા વધુ સારી રીતે ગાય રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud