રાજ્ય સરકારે કોરોનાને પગલે ઉત્તરાયણ માટે નવી ગાઈડલાઈન જારી કરી
ઉત્તરાયણ માટેની ગાઈડલાઈનને લઈને સોશિયલ મીડિયામાં રમૂજી મેસેજ ફરતાં થયાં
લોકોએ કંઈક અલગ જ અંદાજમાં ગાઈડલાઈનને રજૂ કરી
કોઈએ લખ્યું, ઉત્તરાયણ માટે ગાઈડલાઈનઃ આકાશમાં બે પતંગ વચ્ચે 6 ફૂટનું અતંર રાખવું
WatchGujarat. આવતી કાલે પતંગરસીયાઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. પરંતુ કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી પર કેટલાંક નિયમો લાદી દેવાયા છે. પરંતુ સોશિયલ મીડિયા પર ઉત્તરાયણની ગાઈડલાઈનના સંદર્ભમાં વિવિધ રમૂજી મેસેજો ફરતાં થયાં છે. આ મેસેજો વાંચીને હંસી-હંસીને તમારૂ પણ પેટ દુઃખી જશે.
ઉત્તરાયણ માટેની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી સરકારી ગાઈડલાઈન
ધાબા પરથી પતંગ ચગાવવાના બદલે રૂમમાં બેસીને વર્ચુઅલ ઉત્તરાયણ મનાવવી
ફીરકી પકડવા માટે આપવી નહિં કે લેવી પણ નહીં, સરકાર તરફથી સ્ટેન્ડ આપવામાં આવશે
ઘર દીઠ એક જ સ્ટેન્ડ મળશે.
દોરી મોઢેથી તોડવી હોય તો પહેલાં મોઢુ સેનેટાઈઝ કરવું
પતંગ કપાઈને આવે તો લૂંટવા નહીં, અને લૂંટવા જ હોય તો પીપીઈ કીટ પહેરીને લૂંટવા
ચીક્કી, મમરાના લાડુ, ઉધીંંયુ ના ડબ્બાની સાથે આ વખતે ઉકાળાની બોટલો રાખવી
પેચ કાપવા પહેલાં પોલીસ પરમીશન લેવી
અને ખાસ મહત્વનું, આકાશમાં બે પતંગો વચ્ચે છ ફૂટનું અંતર રાખવુ
પ્યારમે ગીરના લેકીન છત પર સે મત ગીરના હડ્ડીયા તુટને પર બહોત દર્દ હોતા હૈ - હેપી એન્ડ સેફ ઉત્તરાયણ
પુરુષનું પણ પતંગ જેવું છે સાહેબ કન્યા સારી બંધાય તો ઉંચી ઉડાન અને ખોટી બંધાય તો ગોળ-ગોળ ફરતો થઈ જાય
અંગુઠા બચાયે રખના પતંગ તો દો દીન હૈ પર વ્હોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટા તો 365 દિન હૈ
હમે તો પતંગને લૂંટા, દોરે મે કહાં દમ થા, જબ પતંગ ઉડાને કા મૌકા મિલા તો વહા વાયરા કમ થા
કુંવારાઓના પેચ લાગી જાય અને પરણેલાઓને થોડી ઢીલ મળી જાય એવી ઉત્તરાયણની શુભેચ્છા
પીંછા વિના મોર ના શોભે, મોતી વિના હાર ના શોભે, તલવાર વિના વીર ના શોભે માટે કહું છું કે.. દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે
વેલેન્ટાઈન ડે પર કોને પ્રપોઝ કરવું તેની તૈયારી કરવાનો તહેવાર એટલે ઉત્તરાયણ