મહાનાયક અમિતાબ બચ્ચનનો આજે જન્મદિવસ છે
સુરતમાં તેઓના ચાહક દ્વારા અનોખી ઉજણવી કરવામાં આવી હતી
લોકો વેક્સીન લઈને સુરક્ષિત થાય તે હેતુથી અલગ રીતે બીગ બી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી - દિનેશભાટી
WatchGujarat. બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનના જન્મદિવસની સુરતમાં એક ફેને અલગ રીતે કરી હતી. તેઓએ બીગબી ના જન્મદિવસ નિમિતે વેક્સીન કેમ્પનું આયોજન કર્યું હતું. સાથે જ લોકોને કોરોનાની મહામારીથી બચવા સંપૂર્ણ તકેદારીઓ રાખવા અને વેક્સીન લેવા અપીલ પણ કરી હતી.
https://youtu.be/cWtBfxS8rN4
મહાનાયક અમિતાબ બચ્ચનનો આજે જન્મદિવસ છે. દેશ વિદેશમાં બીગબીના ચાહકો છે. તેઓના જન્મદિવસની ચાહકો દ્વારા અલગ અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતમાં તેઓના ચાહક દ્વારા અનોખી ઉજણવી કરવામાં આવી હતી. સુરતમાં રહેતા દિનેશ ભાટી એન્ડ ગ્રુપ દ્વારા બીગ બિના જન્મદિવસ નિમિતે સુરતના ભાગળ ખાતે વેક્સીન કેમ્પનું આયોજન કર્યું હતું. સવાર થી સાંજ સુધી અહી લોકોને વેક્સીન અપાઈ તે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. સાથે જ મેડીકલ સ્ટાફ અને લોકો સાથે કેક પણ કાપવામાં આવી હતી.
દિનેશભાટીએ જણાવ્યું હતું કે આજે અમિતાબ બચ્ચનનો જન્મદિવસ છે. ત્યારે અમે તેઓના ચાહક છીએ. તેઓના જન્મદિવસ નિમિતે અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે બીગ બી ના જન્મદિવસ નિમિતે વેક્સીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી સાંજ સુધી અહી લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. અને લોકો વેક્સીન લઈને સુરક્ષિત થાય તે હેતુથી અલગ રીતે બીગ બી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.