સુરત જીલ્લામાં આવેલા પલસાણા હાઈવે પર લક્ઝુરીયસ ફાર્મ હાઉસ ક્લબ આવેલું છે
માહિતીના આધારે પોલીસે અહી વોચ ગોઠવી દરોડો પાડ્યો
પોલીસે અહી દારૂ પાર્ટી કરતા 25 જેટલા લોકોની ધરપકડ કરી હતી. જેમાં 7 જેટલી સ્પા ચલાવતી મહિલાઓ પણ હોવાની ચર્ચા
Watchgujarat. સુરતના જિલ્લાના પલસાણામાં આવેલા અવધ સંગ્રીલામાં ચાલતી દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી 25 જેટલા લોકોની ધરપકડ કરી હતી. જેમાં 6 જેટલી યુવતીઓ સ્પા ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે ત્યાંથી કુલ 27.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
https://youtu.be/y3PUMmssZoU
સુરત જીલ્લામાં આવેલા પલસાણા હાઈવે પર લક્ઝુરીયસ ફાર્મ હાઉસ ક્લબ આવેલું છે. અહી રાત્રી દરમ્યાન દારૂ પાર્ટી થઇ રહી હતી. જેમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હતી. જો કે આ દારૂ પાર્ટીની માહિતી પોલીસને મળી હતી. અને માહિતીના આધારે પોલીસે અહી વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડાના પગલે અહી નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે અહી દારૂ પાર્ટી કરતા 25 જેટલા લોકોની ધરપકડ કરી હતી. જેમાં 7 જેટલી સ્પા ચલાવતી મહિલાઓ પણ હોવાની ચર્ચા છે. પોલીસે રાત્રી દરમ્યાન દરોડો પાડી તમામ લોકોની ધરપકડ કરી હતી અને તમામને મેડીકલ ચેક અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
આરોપીઓના નામ
મહેશ વલ્લભભાઈ વોરા
અલ્પેશ શીવાભાઈ વાળંદ
બાબુભાઈ બચુભાઈ ચૌહાણ
તુષારભાઈ મધુભાઈ પોકિયા
વૈભવ ભાઈ નરેન્દ્ર ભાઈ મકવાણા
અશ્વિનભાઈ હિંમતભાઈ દેસાઈ
સંજયભાઈ પોપટભાઈ બારટ
મહેશભાઈ રાઘવભાઇ નકુમ
કૌશિક ભાઈ ગોવિંદભાઈ માયાણી
ભાવેશભાઈ મથુરભાઈ ગાંધી
સંજયભાઈ અમરભાઈ સોલંકી
ધર્મેશ ભાઈ રમેશભાઈ પટેલ
ઉમેશભાઈ જીવનભાઈ ટાંક
અરવિંદભાઈ કાળુભાઇ માંગરોલા
શૈલેષભાઈ માધવભાઈ બલદાણીયા
કૌશિકભાઇ મહેશભાઈ કાલાણી
ઘનશ્યામ ભાઈ બાબુભાઈ વાળંદ
મનીષભાઈ કેશુભાઈ હરણી
કેતન ભાઈ નાથુભાઈ સોલંકી
આશાબેન ચંદુભાઈ મકવાણા
તેજલબેન સુરેશભાઈ ચાવડા
કિંજલબેન પ્રવીણભાઈ ગોસ્વામી
ચુનિયકુમારી રામસુગરત રામ
અલીયા સોમાભાઈ
ફકામાત સોંબુન
હાઈપ્રોફાઈલ પાર્ટી માટે ભાડે આપવામાં આવેલા ફાર્મ હાઉસના માલિક મહેશભાઈ મોરડીયા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે દારૂ પાર્ટી થઇ રહી હતી તે જગ્યાએથી અંદાજીત 1.65 લાખની કિમતના વાહનો, 142 જેટલી દારૂની બોટલો મળી કુલ 27.30 લાખનો મુદામાલ કબજે કર્યો છે. અને તમામ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.