સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધતા સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરમાં જન્મદિવસની કરવા પર પ્રાંતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું
ભૂતકાળમાં પણ પોલીસકર્મીઓ દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હોય તેવા વિડીયો વાયરલ થયા હતા ત્યારે વધુ એક ઘટના સામે આવી છે
કપલેટા ચેકપોસ્ટ પાસે કિશન જાની નામના પોલીસ કર્મીનો જન્મદિવસ જાહેરમાં ઉજવવામાં આવ્યો
WatchGujarat. સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી ન કરવા બદલ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. પરંતુ સુરતમાં પોલીસ કમિશ્નરના આ જાહેરનામાનો પોલીસકર્મીઓ ભંગ કરી રહ્યા છે. સચિન વિસ્તારમાં પોલીસકર્મીઓ દ્વારા જ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને આ ફોટો તથા વિડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે
https://youtu.be/t6FhjiLeusE
સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધતા સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરમાં જન્મદિવસની કરવા પર પ્રાંતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું. પરંતુ સુરતમાં પોલીસકર્મીઓ જ પોલીસ કમિશ્નરના જાહેરનામાંને ઘોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે. ભૂતકાળમાં પણ પોલીસકર્મીઓ દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હોય તેવા વિડીયો વાયરલ થયા હતા ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરતના સચિન વિસ્તારમાં પોલીસ કર્મીઓ દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કપલેટા ચેકપોસ્ટ પાસે કિશન જાની નામના પોલીસ કર્મીનો જન્મદિવસ જાહેરમાં ઉજવવામાં આવ્યો હતો. જાહેરમાં ઉજ્વ્યાયેલા આ જન્મદિવસના ફોટા અને વિડીયો હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.
શું આ મામલે કોઈ કાર્યવાહી કરાશે ખરી ?
ઉલ્લેખનીય છે ભૂતકાળમાં સામાન્ય લોકો દ્વારા પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને પોલીસે તેઓની સામે કડક કાર્યવાહી કરી હતી. પરંતુ પોલીસકર્મીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. નેતાઓના પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણીના ફોટા વિડીયો પણ સામે આવી ચુક્યા છે તેઓની સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે આ પોલીસકર્મીઓ સામે પણ કોઈ કાર્યવાહી કરાશે કે કેમ તે જોવું રહ્યું છે.