પલસાણા તાલુકાના ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની સામે ને.હા.48 ને અડીને આવેલા સત્યમ કોમ્પ્લેક્ષની વચ્ચે બનાવેલા ઓ.ટી.એસ. બિલ્ડીંગની સંડાસ બાથરૂમની મુખ્ય ગટર આવેલી છે
ગત સોમવારના રોજ મોડી સાંજે આ ગટર સફાઈ માટે બિલ્ડરે પ્રમોદભાઈ રાજુભાઇ તેજી અને તેના બનેવી વિશાલ નામદેવ પોળ ને બોલાવ્યા હતા
એસિડ નાખવાની સાથે જ ગટરમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. તેના કારણે ગટરમાં ઉતરેલા તેજા અને વિશાલ ને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી
WatchGujarat. સુરતના પલસાણા તાલુકા માં આવેલા ચલથાણ ગામમાં ચોકપ ગટર લાઈનની સાફ-સફાઈ કરવા માટે ઉતરેલા સાળા બનેવીના મોત ચલથાણ ગામ માં સંજીવની હોસ્પિટલ ની સામે આવેલા રેસીડેન્સ કોમ્પલેક્ષમાં બિલ્ડીંગ ગટર લાઈન જામ થઈ હતી તેને સાફ કરવા માટે સાળા બનેવીના ગટરમાં ઉતર્યા હતા અને સાફ કરવા માટે એસિડ નાખ્યું હતું એસિડ નાખવાની સાથે જ ગટરમાં એસિડનો ભારી માત્રામાં ધુમાડો નીકળવા લાગ્યો હતો જેથી ગટરમાં ઉતરેલા સાળા અને બનેવીનું ગૂંગડા મનથી મોત થયું હતું
પલસાણા તાલુકાના ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની સામે ને.હા.48 ને અડીને આવેલા સત્યમ કોમ્પ્લેક્ષની વચ્ચે બનાવેલા ઓ.ટી.એસ. બિલ્ડીંગની સંડાસ બાથરૂમની મુખ્ય ગટર આવેલી છે. જે થોડા થોડા દિવસોમા સફાઈ કરવા માટે બિલ્ડર બહારથી મજૂર મગાવી સફાઈ કરાવે છે. ગત સોમવારના રોજ મોડી સાંજે આ ગટર સફાઈ માટે બિલ્ડરે પ્રમોદભાઈ રાજુભાઇ તેજી અને તેના બનેવી વિશાલ નામદેવ પોળ ને બોલાવ્યા હતા. મોડી સાંજે 7:30 અરસામાં બન્ને આવ્યા અને સફાઈ માટે જરૂરી કેમિકલ નો ડબ્બો અને સળિયો લઈ ઓ.ટી.એસ.માં રહેલી ગટરની સફાઈ કરવા ઉતર્યા હતા.
ગટરમાં ઉતરેલા સાળો તેજા અને વિશાલ પોળ ચોકપ થયેલી ગટરમાં મોટી માત્રામાં એસિડ નાખ્યું હતું. એસિડ નાખવાની સાથે જ ગટરમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. તેના કારણે ગટરમાં ઉતરેલા તેજા અને વિશાલ ને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને બંને જણા ત્યાં જ ઢળી પડ્યા હતા બિલ્ડરની નજર બંને પર પડતાં બિલ્ડરે મદદ માટે બિલ્ડિંગમાંથી અન્ય લોકોને બોલાવ્યા હતા અને બંને જણાને બહાર કાઢીને 108ની મદદથી પલસાણાની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જા ફરજ પરના ડોક્ટરોએ બંને જણાને મૃત જાહેર કર્યા હતા.
આ મામલે કડોદરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.