અઠવાલાઇન્સ વિસ્તારમાં હીરા દલાલીનું કામ કરતા કિશોર શાહના મકાનમાં ભગવાન ચૌધરી દોઢ મહિના પહેલા જ ઘરકામ માટે બનાસકાંઠાથી સુરત આવ્યો હતો
પરિવારને આર્થિક મદદ મળે તે માટે તે તેમના ઘરે હાઉસ કીપિંગનું કામ કરતો હતો.સાથે તેને પરિવારમાં માતા અને 7 ભાઈ-બહેન સાથે રહેતો હતો
ગેલેરીમાં સૂકાવવા માટેનાખેલું ટી-શર્ટ ઉડીને નીચેના ફ્લોર પર પડી જતા તે લેવા લાકડી વડે લેવા ગેલેરીમાં વાંકો વળ્યો અને પટકાયો
WatchGujarat. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં હાઉસ કીપર બોયનું સાતમા માળેથી પટકાઈને મોત થયું હતું. તે સાંજના સમય દરમ્યાન ફ્લેટની ગેલેરીમાં સુકવેલું ટી શર્ટ લેવા લાકડી વડે પ્રયત્ન કરી રહ્યો હતો તે દરમ્યાન સંતુલન ગુમાવતા તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે મરનાર હાઉસ કીપર મૂળ બનાસકાંઠાનો રહેવાસી હતો. અહીં તે સુરતના અઠવાલાઇન્સમાં હીરા દલાલને ત્યાં હાઉસ કીપિંગનું કામ કરતો હતો.
અઠવાલાઇન્સ વિસ્તારમાં હીરા દલાલીનું કામ કરતા કિશોર શાહના મકાનમાં ભગવાન ચૌધરી દોઢ મહિના પહેલા જ ઘરકામ માટે બનાસકાંઠાથી સુરત આવ્યો હતો. બે વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. પરિવારને આર્થિક મદદ મળે તે માટે તે તેમના ઘરે હાઉસ કીપિંગનું કામ કરતો હતો.સાથે તેને પરિવારમાં માતા અને 7 ભાઈ-બહેન સાથે રહેતો હતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ઘરકામ માટે સુરત આવ્યો હતો.
સંતુલન ગુમાવતા સાતમા માળેથી પટકાયો
આ ઘટના સોમવારની સાંજે બની હતી. મકાનમાલિક કિશોરભાઈ શાહ બહાર હતા તે સમયે આ દુર્ઘટના બની હતી. ગેલેરીમાં સૂકાવવા માટેનાખેલું ટી-શર્ટ ઉડીને નીચેના ફ્લોર પર પડી જતા તે લેવા લાકડી વડે લેવા ગેલેરીમાં વાંકો વળ્યો હતો. આ દરમિયાન સંતુલન ગુમાવતા નીચે પટકાયો હોય એવી આશંકા કિશોરભાઈને લાગી રહ્યું છે. સાતમા માળેથી પટકાયા બાદ તેને ખાનગી હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.