• પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાગમટે બદલીનો ઓર્ડર
  • ચૂંટણી વહેલી આવશે તેવી અફવાઓએ જોર પકડ્યુ

WatchGujarat. રાજ્યના ગૃહવિભાગ દ્વારા આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાગમટે બદલીનો ઓર્ડર કર્યો છે. જેને લઇને ચૂંટણી વહેલી આવશે તેવી અફવાઓએ જોર પકડ્યુ છે. ગત વર્ષના અંતથી લઇને પોલીસ વિભાગના અધિકારીઓ સહિતની બદલીઓના દોર શરૂ કરવામાં આવ્યા છે. ગઇ કાલે રાજ્યના અનેક પોલીસ સ્ટેશનમાંથી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા.

પોલીસ ઉચ્ચ અધિકારીઓની બદલીના ઓર્ડર બાદ હવે વહીવટ વિભાગમાં પણ બદલીઓ આવી શકે છે. પોલીસ અધિકારીઓની બદલીનું લિસ્ટ નીચે પ્રમાણે છે.

 

 

Facebook Comments Box

Videos

Our Partners