WatchGujarat. બોલિવૂડ એક્ટર મુકેશ ખન્ના (Mukesh Khanna) ને તેમના મોટાભાગના ચાહકો હજી પણ શક્તિમાન (Shaktimaan) ના નામથી જ જાણે છે. 90 ના દાયકાનો સુપરહીરો, જેના માટે ચાહકો નજર લગાવીને રવિવારની રાહ જોતા હતા. જોકે મુકેશ ખન્ના આજે ફિલ્મ જગતમાં પડદા પર એટલા સક્રિય નથી, તેમ છતાં તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે.
મુકેશ ખન્નાએ ગજેન્દ્રને આપ્યો ઠપકો
બીઆર ચોપડાની 'મહાભારત' (Mahabharat) માં ધર્મરાજ યુધિષ્ઠિરની ભૂમિકા ભજવી ચૂકેલ અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ (Gajendra Chauhan) સાથે મુકેશ ખન્ના (Mukesh Khanna) નો અણબનાવ રહે છે. ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) માં જવા માટે મુકેશ ખન્નાએ ગજેન્દ્રને પણ ઠપકો આપ્યો છે અને હવે મુકેશ ખન્ના સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતા તેમને ગમ્યા નહીં. મુકેશ ખન્નાએ પણ ઇન્સ્ટા પોસ્ટ કરીને ગજેન્દ્રનો ક્લાસ લઇ લીધો.
ગજેન્દ્રને કહ્યા અધર્મરાજ
મુકેશ ખન્ના (Mukesh Khanna) એ ગજેન્દ્ર ચૌહાણને સોશ્યલ મીડિયા પોસ્ટમાં એવી વાતો કહી છે કે તેના કોઈપણ ચાહકો ગુસ્સે થઇ જશે. મુકેશ ખન્નાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'અધર્મરાજે ફરી એક વખત પોતાની નિર્દોષતા, અજ્ઞાનતા અને મૂર્ખતાનું પ્રદર્શન કર્યું. ટ્રોફી સાથે તેનો ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યો કે 'જુઓ, મને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો'.
ગજેન્દ્ર ચૌહાણને કહ્યા મૂર્ખ
મુકેશ ખન્નાએ ગજેન્દ્ર માટે 'મૂર્ખ' અને 'અધર્મ રાજ' જેવા શબ્દોનો ઉપયોગ કરીને લખ્યું, 'અરે મૂર્ખ, આ તો બે વખત મને વર્ષો પહેલા મળી ચૂકેલ છે. પણ મેં કોઈને કહ્યું નહીં. કારણ કે આ એવોર્ડ્સ વાસ્તવિક નહીં પણ બનાવટી હોય છે. બનાવટી પુરસ્કાર અંગે ગૌરવ અનુભવતા મુકેશ ખન્નાએ ગજેન્દ્રના પોલને બધાની સામે ઉજાગર કરી દીધા. હવે શું ગજેન્દ્ર પણ આ મામલે જવાબ આપશે. આ ટૂંક સમયમાં સામે આવશે.