WatchGujarat. હાલ રાજ્યમાં લોક રક્ષક દળની પરીક્ષાઓ ચાલી રહી છે. પરંતુ છેલ્લા બે દિવસથઈ રાજ્યમાં ઠેર ઠેર માવઠાની સ્થિતીના કારણે LRD ની પરીક્ષાઓ રદ્દ કરી દેવાની તંત્રને ફરજ પડી છે. આજરોજ આશરે 7 જેટલા સ્થળો પર પુર્વ નિર્ધારીત પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. અને આગામી ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં કમોસમી વરસાદની સ્થિતી સર્જાઇ છે. અગાઉ તૌકતે વાવાઝોડું ત્રાટક્યું હતું તે વેળાએ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે મોટું નુકશાન પણ પહોંચ્યું હતું. હાલ પણ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ઠેર ઠેર વરસાદ વરસ્યો છે. અને પાણી પણ ભરાઇ ગયા છે. બીજી બાજુ રાજ્યના પોલીસ વિભાગ દ્વારા લોક રક્ષક દળની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ સમયે મેદાનો પર શારીરીક કસોટીનું આયોજન રાખવામાંઆ આવ્યું હતું. પરંતુ માવઠાને કારણે 8 જેટલા મેદાનો પર પુર્વ આયોજિત પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે.
નીચે મુજબના સ્થળો પર કસોટી રદ્દ કરી દેવામાં આવી છે
https://twitter.com/Hasmukhpatelips/status/1466330506589458436?s=20
પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પોસઇ/ લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે
https://twitter.com/Hasmukhpatelips/status/1466358904770551811?s=20
એસઆરપી ગૃપ 5, ગોધરા ખાતે તારીખ 3/12/21ના રોજ લેવાનાર પો.સ.ઇ /લોકરક્ષકની શારીરીક કસોટી મોકૂફ રાખવામાં આવી છે