WatchGujarat.બિગબોસ ઓટીટીમાંથી પોતાનું નામ મેળવનાર ઉર્ફી જાવેદ આ દિવસોમાં પોતાના હોટ અને યુનિક લુક માટે ચર્ચામાં છે. આજકાલ જયારે પણ કોઈપણ જગ્યાએ જાય છે ત્યારે તે તેના વસ્ત્રો પર ટ્રોલ થતી રહે છે. અને સોશિયલ મીડિયા પર વાઇરલ થતી રહે છે. ઉર્ફી જાવેદે ફરી એક વાર પોતાના બોલ્ડ અવતારથી લોકોને ચકીત કરી દીધા છે.
છેલ્લી વખત ઉર્ફી જાવેદે ઝીપર અને પેન્ટ અનઝીપ કર્યા હતા. તેવી જ રીતે આ વખતે ઉર્ફીએ પણ આવો જ ધમાકો કર્યો છે. ઉર્ફીએ એક વખત એવું જીન્સનું પેન્ટ પહેર્યું હતું કે, તેનું બટન ખુલ્લુ રાખીને તે મીડિયા સામે પોઝ આપતી નજર આવી હતી. ત્યારે પણ તે ટ્રોલ થઇ હતી. અને તેની ફેશન સેન્સ પર લોકોએ કમેન્ટ કરી હતી.
વધુમાં જણાવતા ઉર્ફી જાવેદ મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં કેમેરામાં કેદ થયેલી અભિનેત્રીએ આ વખતે શિમરી સ્કર્ટ ટોપ સેટ પહેર્યો હતો. આ હોટ અવતારે ત્યાં હાજર રહેલ લોકો માટે લોકોની નજર હટાવી જ મુશ્કેલ બનાવી દીધી હતી.
આ વખતે અભિનેત્રી ખુબ અનોખા ડ્રેસમાં જોવા મળી હતી. ઉર્ફીએ બેકલેસ ડ્રેસ પહેર્યો હતો. તેમાં તે સામેની બાજુથી ટ્રેડિશનલ લાગતો હતો.તેમજ માથા પર દુપટ્ટા જેવું કપડું પહેર્યું હતું. ઉર્ફીએ સ્ટાઈલિશ ભાગ સાથે લુક વધારવા બ્રાઉન હિલ્સ પહેરી હતી તે તેને એક અનોખો દેખાવ આપી રહી હતી. આ આખો લુક મોહક હોવા છતાં દેખાવની હાઈલાઈટ બેકલેશ ડિઝાઇન હતી જેને અવગણવી મુશ્કેલ હતી. આ ગોલ્ડન કલરના ડ્રેસમાં અમુક જ લોકોને ઉર્ફીનો ડ્રેસ ગમ્યો હતો તેમજ તેની સાથે તે વધારે ટ્રોલ થઇ હતી. ઉર્ફી બિગ બોસમાંથી બહાર નીકળ્યા બાદથી જ પોતાની બોલ્ડનેસથી લોકોમાં તબાહી મચાવી રહી છે.
ઉર્ફી જાવેદની આ તસવીરો ખુબ જ વાઇરલ થઇ ગઈ હતી. જોકે આ લુકને કારણે યુઝર્સ તેને ઘણી રીતે ટ્રોલ પણ કરી હતી. યુઝર્સે તેની પોસ્ટ પર લખ્યું હતું કે તેને કોઈ સારો દરજી આપો. તો અન્ય એક યુઝર્સે એને બેશરમ કહી હતી. ઉર્ફી જાવેદ તેનાં અજીબોગરીબ ફેશન અંગે સતત ચર્ચામાં રહે છે. ક્યારેક તેનાં જીન્સનાં ખુલ્લા બટનને કારણે તો ક્યારેક બ્રા ફ્લોન્ટ કરતાં ક્રોપ ટોપને કારણે. આ વખતે તે બેકલેસ બુરખાને કારણે ચર્ચામાં આવી ગઇ છે.