સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણના પર્વની થીમ પર લેસર શોનું આયોજન
લેસર શોમાં પતંગો અને વિવિધ રંગની લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો
સરદાર પટેલની પ્રતિમાં લાઈટ્સથી જળહળી ઉઠી, રંગારંગ લેસર શોના અદભૂત દ્રશ્યો સર્જાયા
ઉત્તરાયણની થીમ પરના લેસર શોને જોઈ લોકો અભિભૂત થયા
WatchGujarat. નર્મદામાં જિલ્લામાં આવેલું કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર્યટકોનું સૌથી મનપંદન સ્થળ બન્યું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાતો લેસર શો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તાજેતરમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણના પર્વની થીમ પર લેસર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રંગારંગ લેસર શોના અદભૂત દ્રશ્યો જોઈને લોકો પણ અભિભૂત થઈ ગયા હતા.
રંગારંગ લેસર શોના અદભૂત દ્રશ્યો સર્જાયા
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણના પર્વની થીમ પર યોજાયેલા લેસર શોના અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. આ લેસર શોને જોઈ લોકો પણ અભિભૂત થયા હતા. મહત્વનું છે કે આ લેસર શોમાં પતંગો અને વિવિધ રંગોની લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સરદાર પટેલની પ્રતિમા પર આ લેસર શોના કારણે જળહળી ઉઠી હતી. લોકોએ પણ ખુશીથી આ લેસર શોને માન્યો હતો.
નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાયેલો ઉત્તરાયણના પર્વ સ્પેશ્યલ લેસર શોથી સરદાર પટેલની પ્રતિમા અલગ અલગ લાઈટ્સથી જળહળી ઉઠી હતી. જેમાં પ્રતિમા પર લેસર સો દ્વારા પતંગોની કલાકૃતિ દેખાડવામાં આવી હતી. આ નજારો લોકો માટે આકર્ષણનો કેન્દ્ર બન્યો છે.
- સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણના પર્વની થીમ પર લેસર શોનું આયોજન
- લેસર શોમાં પતંગો અને વિવિધ રંગની લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો
- સરદાર પટેલની પ્રતિમાં લાઈટ્સથી જળહળી ઉઠી, રંગારંગ લેસર શોના અદભૂત દ્રશ્યો સર્જાયા
- ઉત્તરાયણની થીમ પરના લેસર શોને જોઈ લોકો અભિભૂત થયા