CRFP માં ફરજ બજાવતો પતી તેની માતા સાથે મળી પત્નીને ખુબ ત્રસ આપતો
પત્નીને અપશબ્દો ભાંડી ફોન પર ત્રણ વાર તલાક બોલી છુટાછેડા આપી દિધા હતા
ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યાવાહી હાથ ધરી છે
WatchGujarat. CRPFમાં ફરજ બજાવતા જવાને તેની માતા સાથે મળી પત્નીને હેરાન-પરેશાન કરી દિધી હતી. મહિલા તેના પિયરમાં જતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ફોન કરી અપશભ્દો ભાંડી ત્રણ વાર તલાક બોલી છુટાછેડા આપી દિધા હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતી સીમ્મી (નામ બદલ્યું છે)એ તેની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી જણાવ્યું છે કે, તેના લગ્ન વર્ષ 2010માં નવાયાર્ડમાં રહેતા આસીફખાન મોહમંદખાન પઠાણ સાથે સમાજના રીતી રીવાજ મુજબ થયા હતા. પતી છેલ્લા 15 વર્ષથી CRPF માં ફરજ બજાવે છે. અને અમારે સંતાનમાં ત્રણ બાળકો છે. પતિ હાલ આસામમાં નોકરી કરે છે. લગ્ન બાદ હુ પતી અને સાસુ નુર અખ્તર મોહમંદખાન પઠાણ સાથે રહેતી હતી. જો કે લગ્નના બે મહિના બાદથી જ પતી અને સાસુ અવારનાવાર નાની નાની વાતે ખુબ ત્રસ આપતા હતા.
પતિ નોકરી પરથી રજા લઈ આવી મારઝુડ કરતો આ બધાથી ત્રસ્ત થઈ મે ગત 2021ના જાન્યુઆરી મહિનામાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ત્રણ સંતાનનો વિચાર કરી મે સમાધાન કરી લીધુ હતુ. જેની સામે પતીએ સોંગદનામુ કરી આપી આવુ ફરિ નહી બને તેવી ખતરી આપી હતી. પરંતુ પતીએ હેરાન કરવાનુ ચાલુ જ રાખ્યુ હતું. તાંદલજામાં મારા સંબંધીનું અવાસન થતા મે ત્યાં જવાની વાત પતીને કરી હતી. પરંતુ તેને મને ના પાડી હતી. અને જવુ હોય તો જા પણ મમ્મીને નવાયાર્ડથી લઈને જા અને પરત તેમને મુકી આવજે પછી પાદરા ખાતે ઘરે આવજે તેમ જણાવ્યુ હતું.
ગત નવેમ્બર મહિનામાં મે સાસુ સાથે હાલોલ સંબંધીના લગ્નમાં બાળકો સાથે ગઈ હતી. જ્યાં મારો મોટો દિકરો બીમાર પડી જતા. હુ મારા દાગીના સાસુને આપી હોસ્પિટલ જતી રહી હતી. અને ત્યારબાદ ત્યાંથી મારા પિતાના ઘરે જતી રહી હતી. પરંતુ મારી સાસુએ મારા પતીને ફોન કરી ઉશ્કેરણી કરી હતી કે, તારી પત્ની બાળકોને લઈ તેના પિતાના ઘરે જતી રહી છે. આ બાદ ગત તા.15 નવેમ્બરના રોજ પતીનો મારા પિતા પર ફોન આવ્યો હતો અને તેને અપશબ્દો ભાંડી મને ત્રણ વાર તલાક બોલી છુટાછેડા આપી દિધા હતા. લગ્ન દરમિયાન મારા પિતાએ સાના-ચાંદીના દાગીના, રોકડ સહિત અન્ય વસ્તુઓ મારા પતી પાસે જે છે. આ મામલે ફરિયાદ નોંધાતા ફતેગંજ પોલીસે ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધહી છે.