WatchGujarat. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે ત્યારે સિધ્ધનાથ રોડ પર આવેલા દક્ષિણની ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે આ ગણેશ મંડળ છેલ્લા ૨૦ વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે અને સાથે સાથે સમાજને એક સુંદર મેસેજ પણ આપે છે
આ મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે આ મંડળ છેલ્લા પાંચ વર્ષથી પેપર બાંબુ ની પટ્ટી માંથી સંપૂર્ણ ડેકોરેશન બનાવે છે આ મંડળને છેલ્લા પાંચ વર્ષ માં ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત કરેલ છે આ વર્ષે દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ ના કાર્યકર્તાઓ સંપૂર્ણ ડેકોરેશન કરે છે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી છે આ સંપૂર્ણ ડેકોરેશન ને 15 દિવસમાં બનાવવામાં આવ્યું.
શું છે ખાસીયત
આમાં 50 થી 60કિલો પેપર નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગણપતિ અને પહાડ પણ પેપર માંથી બનાવેલ અને વોટર રંગ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ મંડળ દ્વારા પર્યાવરણ ને લઈને જનજાગૃતિ નો સુંદર મેસેજ આપી રહ્યા છે.
આવનાર ગણેશ ભક્તો માટે સરકાર ની ગાઈડ ના મુજબ સોશિયલ distance, સેનેટાઈઝર, માસ્ક નું પણ ધ્યાન રાખવવામાં આવ્યું છે.
જે માસ્ક વગર આવે છે એમને મંડળ દ્વારા માસ્ક પણ આપવામાં આવે છે.