વડોદરા તેમજ વડોદરાની આસપાસની જનતા હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જમવાનો આનંદ ઉઠાવી શકશે
102 વ્યક્તિ એક સાથે બેસી ભોજનનો આસ્વાદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે
હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, કોન્ટીનેન્ટલ, ઈટાલીયન, મેક્સીકન તેમજ થાઈ ફુડની મજા આપ પરિવાર સાથે માણી શકાશે
જે પણ પરિવાર એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર જમવા આવે તો તેમને એરક્રાફ્ટની અંદર તેઓ જમ્યા છે એવું ફીલ થાય એ રીતનું બનાવવામાં આવ્યું છે – રેસ્ટોરેન્ટ માલિક
WatchGujarat. હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટનો વડોદરામાં શુભારંભ વડોદરા શહેર નજીક તરસાલી બાયપાસ લીજેન્ડ હોટલની બાજુમાં વિશ્વની નવમી અને ભારતમાં ચોથી અને ગુજરાતની પ્રથમ હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટનો શુભારંભ થયો હતો.વિશ્વમાં માત્ર આવી બવ જ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે. 1) ન્યુઝીલેન્ડમાં શહેર ટાઉપો , 2)ઘાનાની રાજધાનીનું શહેર આકા ,3) પંજાબના લુધીયાણા ,4) હરીયાણાના મોરી સહીતના દુનિયાના આંઠ એવા શહેરોમાં આવી એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે.
હવે વડોદરા તેમજ વડોદરાની આસપાસની જનતા હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જમવાનો આનંદ ઉઠાવી શકશે. એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર તમામ જે એરક્રાફ્ટમાં સુવિધાઓ હોય છે તેવી તમામ સુવિધાઓ આપવામાં આવેલ છે. 102 વ્યક્તિ એક સાથે બેસી ભોજનનો આસ્વાદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, કોન્ટીનેન્ટલ, ઈટાલીયન, મેક્સીકન તેમજ થાઈ ફુડની મજા આપ પરિવાર સાથે માણી શકશો, હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ હાઇવે બાયપાસ રોડ પર આવેલ હોવાને કારણે મોડી રાત્રી સુધી આપ ભોજનનો સ્વાદ માણી શકશો.
https://youtu.be/8PMtP8xWrrw
આ વિશે વધુ માહિતી આપતા હાઈફલાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું હતું કે તેઓને આ રેસ્ટોરન્ટ બનાવવામાં ઘણો સમય લાગ્યો છે.તેઓએ આ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ અચાનક જ કોરોના મહામારી આવવાના કારણે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ઘણો સમય વિતી ગયો, જેને કારણે તેનો શુભારંભ કરવામાં વિલંબ થયો હતો.તેઓએ આ એરક્રાફ્ટની મશીનરી ચેન્નાઈની એક એવીએશન કંપની પાસેથી એરક્રાફ્ટની બોડી ખરીદી હતી અને તેનું સંપૂર્ણ ઈન્ટીરીયર બોડીને વડોદરા ખાતે લઈ આવ્યા બાદ કરવામાં આવ્યું હતું.અને એરક્રાફ્ટ રેસ્ટોરન્ટને ઓરીજનલ એરક્રાફ્ટનું ફીલ આવે એવું બનાવવામાં આવ્યું છે.
જેથી જે પણ પરિવાર એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર જમવા આવે તો તેમને એરક્રાફ્ટની અંદર તેઓ જમ્યા છે એવું ફીલ થાય એ રીતનું બનાવવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે વડોદરાવાસીઓ તેમજ આજુબાજુનાં રહીશો અચૂક એક વખત અવશ્ય મુલાકાત લે , તેઓએ સામાન્ય વ્યક્તિને પોસાય તે રીતના રેટ્સ રાખેલ છે. હાઇફ્લાય રેસ્ટોરેન્ટ તરસાલી બાયપાસ, કપુરાઇ અને તરસાલી બ્રિજ પાસે, વડોદરામાં આવેલી છે.