WatchGujarat. અત્યારે આધુનિક ગેજેટ્સનો ઉપયોગ વધારે થઇ રહ્યો છે. તેમજ સ્માર્ટફોન ના યૂઝર્સો વધી રહ્યા છે.બધા પોતાનું કામ ઝડપી થઇ રહે તે માટે સ્માર્ટફોન લોકોના જીવનમા એક અગત્યનો ભાગ બની ગયો છે.જેમાં ફોનમા ડેટા તેમજ ડોક્યુમેન્ટ્સ જેવી બાબતોનો સમાવેશ કરતા હોય છે જેથી ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકે અને કામ સહેલાઈથી પર પાડી શકાય.ત્યારે સ્માર્ટફોનની સુરક્ષા બાબતે તેમજ તેમાં રહેલી વસ્તુઓને સિક્યૉર રાખવા માટે લોકો ઘણી બધી રીતે પ્રયાસ કરતા હોય છે.તે માટે આ બાબતનું નિરાકરણ કરવા માટે હવે એક એપ લોન્ચ કરવામાં આવી છે.
આ એપને લોન્ચ કરનાર પ્રણવ પટેલ છે. જેમને MOBISPY નામની એપ લોન્ચ કરી છે. જે ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપયોગીરૂપ થઇ શકે છે. જેમાં આપ એપની મદદથી તમે તમારા ફોનને સુરક્ષિત રાખી શકો છો.જેમાં એક સૂત્ર ઉમેર્યું છે કે ''મોબાઈલ તમારો સેફટી અમારી''. આ એપ લોકોને ફોનની સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. જેમાં તમે આ એપની અંદર રહેલા ફીચર્સ દ્વારા તમારા ફોનને સુરક્ષિત રાખી શકો છો.
આ એપના ફીચર્સ નીચે મુજબ દર્શાવેલ છે.
-ટ્રેક ઇમેજ એન્ડ લોકેશન
-રિમોટલી ફોન લોક
-સ્વીટ્ચ ઓફ પ્રોટેક્શન
-વિડિઓ રેકોર્ડિંગ ઓન એસએમએસ
-રોન્ગ અનલોક અટેમ્પ્સ એસએમએસ એલર્ટ
-સિમ કાર્ડ ચેન્જ એલર્ટ
-ડુ નોટ ટચ
-સિમ ટ્રાય ઇજેક્ટ એલર્ટ
-યુએસબી -પીસી કનેક્ટ પ્રોટેક્શન
-વુમેન એન્ડ કિડ્સ ઇમરજન્સી એલર્ટ
-યુએસબી પ્રોજેક્ટ
-સિક્યોર પર્સનલ ડેટા
ઉપરોક્ત ફીચર્સની મદદથી તમેં તમારો ફોન સિક્યોર કરી શકો છો.આ મોબાઈલની સુરક્ષા માટે આ મોબીસ્પાય એપ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.આ એક એન્ટી થેફ્ટ મોબાઈલ ટ્રેકર એપ છે.જે આપના મોબાઈલની સુરક્ષા વિવિધ રીતે કરશે.તેની સાથે આ ઘણાબધા ફીચર્સ મોબી સ્પાય એપમાં ઉપલબ્ધ છે.જેમાં મુખ્યત્વે મહિલાઓની સુરક્ષા સબંધિત એસઓએસ,ડેટા,બેક અપ,પાસવર્ડ ફેસેલિટી,ઈન્ટરનેટ વગર લોકેશન પ્રોવાઇડર,અન ઓથોરાઈઝ્ડ સિમ ઓળખવા રેમ બુસ્ટર સહીત રીમોટ્લી ટ્રેક ફેસિલિટી આપે છે.આ રીતે આપણા મોબાઈલ સહિતના દસ્તાવેજોને સુરક્ષિત રાખે છે.