આ સીમાચિહ્નરૂપ સફળતાની ઉજવણી કરવા ટ્રાઇબર લિમિટેડ પ્રસ્તુત કરી
1.0-લિટર પેટ્રોલ એન્જિન સાથે સજ્જ ટ્રાઇબર લિમિટેડ એડિશનમેન્યુઅલ અને ઇઝી-આર એએમટી ટ્રાન્સમિશન એમ બંનેમાં ઉપલબ્ધ થશે
એક્ષ્ટેરિઅર્સ બ્લેક રુફ સાથે મૂનલાઇટ સિલ્વર અને સીડાર બ્રાઉનમાં ડ્યુઅલ ટોન બોડી કલર્સ દ્વારા સુશોભિત છે
ડ્રાઇવર અને પેસેન્જર એમ બંને માટે ફ્રન્ટ અને સાઇડ – ચાર એરબેગ્સ સાથે સલામતી સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરતી નથી
WatchGujarat.ભારતમાં નંબર 1 યુરોપિયન બ્રાન્ડ રેનોએ આજે જાહેરાત કરી હતી કે, રેનો ટ્રાઇબરે ભારતમાં 1 લાખના વેચાણનું સીમાચિહ્ન સર કર્યું છે. આ સીમાચિહ્નરૂપ સફળતાની ઉજવણી કરવા અને પથપ્રદર્શક પ્રોડક્ટ ઇનોવેશન સાથે ટ્રાઇબરની સફળતાને જાળવવાની પોતાની કટિબદ્ધતા પર ખરી ઉતરીને રેનો ઇન્ડિયાએ રેનો વડોદરામાં INR 7.24 L (ex-showroom વડોદરા)ની starting કિંમત પર ટ્રાઇબર લિમિટેડ એડિશન (એલઇ) પ્રસ્તુત કરી છે.
ટ્રાઇબર લિમિટેડ એડિશનને રેનો વડોદરામાં ડિલરશિપમાં રેનો ઇન્ડિયાના સેલ્સ એન્ડ માર્કટિંગના વાઇસ પ્રેસિડન્ટના શ્રી સુધીર મલ્હોત્રાની હાજરીમાં પ્રસ્તુત કરવામાં આવી હતી.
રેનો ટ્રાઇબરે સમગ્ર દેશમાં રેનો બ્રાન્ડની વૃદ્ધિમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ગ્લોબલ એનસીએપી પાસેથી એડલ્ટ ઓક્યુપન્ટ સેફ્ટી માટે 4-સ્ટાર સેફ્ટી રેટિંગ અને ચાઇલ્ડ ઓક્યુપન્ટ સેફ્ટી માટે 3-સ્ટાર રેટિંગ સાથે રેનો ટ્રાઇબર ફ્લેક્સિબ્લ, આકર્ષક અને વાજબી ઓફર છે તથા ભારતમાં રેનો માટે પરિવર્તનકારક પ્રોડક્ટ બની છે.
આરએક્સટી વેરિઅન્ટ પર આધારિત રેનો ટ્રાઇબર લિમિટેડ એડિશન મેન્યુઅલ અને ઇઝી-આર એએમટી ટ્રાન્સમિશન એમ બંનેમાં ઉપલબ્ધ છે તથા એનર્જી એન્જિન – 1.0 લિટર પેટ્રોલ એન્જિન સાથે સજ્જ છે, જે મેઇન્ટેનન્સના ઓછા ખર્ચ સાથે પર્ફોર્મન્સ અને ઇંધણદક્ષતા વચ્ચે શ્રેષ્ઠ સંતુલન પ્રદાન કરે છે. રેનો ટ્રાઇબર એલઇને પિઆનો બ્લેક ફિનિશ સાથે ડ્યુઅલ ટોન ડેશબોર્ડ સાથે નવી સ્ટાઇલિશ એકાઝા ફેબ્રિક અપહોલ્સ્ટેરી મળશે, જે સુંદરતા અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત એમ્બિયન્સ ઓફર કરે છે. સંપૂર્ણપણે ડિજિટલ વ્હાઇટ એલઇડી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એચવીએસી નોબ્સ વિથ ક્રોમ રિંગ અને બ્લેક ઇન્નર ડોર હેન્ડલ્સ કારની સંપૂર્ણ વિઝ્યુઅલ અપીલ વધારશે.
કારની સંવર્ધિત આકર્ષકતા સાથે ટ્રાઇબર બ્લેક રૂપ સાથે એલઇ મૂનલાઇટ સિલ્વર અને સીડાર બ્રાઉન કલરમાં ડ્યુઅલ ટોન એક્ષ્ટેરિયરમાં ઉપલબ્ધ થશે, જે નવા 14 ઇંચ સ્ટાઇલિશ ફ્લેક્સ વ્હીલ્સ ધરાવશે. સલામતીની વિવિધ એક્ટિવ અને પેસિવ ખાસિયતો ઉપરાંત આ ચાર એરબેગ – ડ્રાઇવર અને પેસેન્જર માટે ફ્રન્ટ અને સાઇડ સાથે સજ્જ છે. ફ્રન્ટ ડ્રાઇવર સાઇડ લોડ લિમિટર અને પ્રી ટેન્શનરવાહનની સલામતીમાં વધારો કરશે. પેસેન્જરને વધારે સુવિધા આપતી લિમિટેડ એડિશન સ્ટીઅરિંગ માઉન્ટેડ ઓડિયો અને ફોન કન્ટ્રોલ્સ ધરાવે છે તેમજ સિક્સ વે એડજસ્ટેબ્લ ડ્રાઇવર સીટ અને રિવર્સ પાર્કિંગ કેમેરા વિથ ગાઇડલાઇન્સ ધરાવે છે.
ટ્રાઇબર લિમિટેડ એડિશનનું બુકિંગ આજથી શરૂ થયું છે અને https://renault.co.in પર ઓનલાઇન બુકિંગ, માય રેનો એપ પર કે રેનોની અધિકૃત ડિલરશિપ પર થઈ શકશે.
ભારત અને ફ્રાંસમાં રેનોની ટીમો વચ્ચે સંયુક્ત પ્રોજેક્ટના પરિણામ સ્વરૂપે રેનો ટ્રાઇબર ભારતીય બજારમાં ઇનોવેટિવ ઉત્પાદનો માટે તકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી હતી. રેનો ટ્રાઇબર 4 મીટરથી ઓછી કાર પર નજર દોડાવતી ગ્રાહકોને વિશિષ્ટ વેલ્યુ પ્રોપોઝિશન ઓફર કરે છે. રેનો ટ્રાઇબર આકર્ષક ઇન્ટેરિઅર્સ સાથે સુપર-સ્પેશિયસ, અલ્ટ્રા-મોડ્યુલર, એફોર્ડેબલ, સલામત અને ઇંધણદક્ષ વાહન છે, જેને 4 મીટરથી ઓછા અંતરમાં ઘણી આધુનિક અને વ્યવહારિક ખાસિયતો પર ગર્વ છે.
રેનો ટ્રાઇબર આકર્ષક ડિઝાઇન ધરાવતી, ખડતલ અને વિવિધતાસભર વાહન છે, જે 4 મીટરથી ઓછી લંબાઈ ધરાવતા કારમાં સાત પુખ્તોને બેસવાની સુવિધા પણ આપે છે. રેનો ટ્રાઇબર ગ્રાહકો દ્વારા શ્રેષ્ઠ મૂલ્ય અને વેલ્યુ પ્રોપોઝિશન ધરાવે છે, જે ઉત્કૃષ્ટ ગુણવત્તા, મોડ્યુલારિટી, આકર્ષક ડિઝાઇન અને શ્રેષ્ઠ વેલ્યુ પેકેજિંગ સાથે આધુનિક ખાસિયતો પૂરી પાડે છે. તેણે ભારતમાં રેનોની વિસ્તરણ યોજનામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. રેનો ટ્રાઇબરની નિકાસ દક્ષિણ આફ્રિકા અને સાર્ક દેશોમાં પણ કરે છે.
ભારતમાં એક દાયકાની કામગીરીમાં રેનોએ નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં અત્યાધુનિક ઉત્પાદન સુવિધા, આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેકનોલોજી સેન્ટર, ભારતમાં લોજિસ્ટિક્સ અને ડિઝાઇન સેન્ટર સામેલ છે. ભારતમાં વોલ્યુમ વધારવા એના પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણની સ્ટ્રેટેજી સાથે સંયુક્તપણેએ રેનોએ દેશમાં એના નેટવર્કમાં નોંધપાત્ર વધારો કર્યો છે. અત્યારે રેનો ઇન્ડિયા 530 સેલ્સ અને 530થી વધારે સર્વિસ ટચપોઇન્ટ ધરાવે છે, જેમણે 250+ વર્કશોપ ઓન વ્હીલ્સ અને સમગ્ર દેશમાં વાવલાઇટ લોકેશન સામેલ છે.