વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમન સુચારુ રીતે થાય તે માટે નિર્ણય લેવાયો
અનેક રૂટ પર ભરદારી વાહનો માટે પ્રતિબંધ મૂકી વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી
13 જાન્યુઆરીથી નવા નિયમોની અમલવારી કરવામાં આવશે
WatchGujarat. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમન સુચારુ રીતે થાય તે માટે અનેક રૂટ પર ભરદારી વાહનો માટે પ્રતિબંધ મૂકી વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. 13 જાન્યુઆરીથી નવા નિયમોની અમલવારી કરવામાં આવશે. જેને લઈ ને જો લોકો પાસે આ અંગેની માહિતી નહીં હોય તો તેઓ ટ્રાફિક જામનો ભોગ પણ બની શકે છે. તહેવાર ટાણે ટ્રાફિક થી બચવા માટે ની જરૂરી માહિતી નીચે મુજબ છે. આવતી કાલથી ખાસ આ રસ્તાઓ પર જતાં પહેલાં ધ્યાન રાખજો.