WatchGuajrat. ભારત તથા સાઉથ આફ્રિકાની ત્રીજી વનડેમાં ટીમ ઇન્ડિયા હારી ગયું છે. જોકે, આ મેચ દરમિયાન અનુષ્કા-વિરાટ કોહલીની દીકરીની પહેલી તસવીર સામે આવી હતી. આ તસવીર સોશિયલ મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે. હવે અનુષ્કા તથા વિરાટે આ અંગે નિવેદન આપ્યું છે.
અનુષ્કા-વિરાટે એક જ વાત કહી
અનુષ્કાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'અમારી દીકરીની તસવીર કાલે સ્ટેડિયમમાંથી ક્લિક કરવામાં આવી હતી અને તે સતત શૅર કરવામાં આવી રહી છે. અમે તમને કહેવા માગીએ છીએ કે અમને ઑફ ગાર્ડ પકડવામાં આવ્યા અને ત્યારે અમને ખ્યાલ જ નહોતો કે કેમેરાની નજર અમારા પર છે. દીકરીની તસવીરો અંગે અમારું વલણ પહેલાં જેવું જ છે. આશા છે કે તમે વામિકાની તસવીર ક્લિક નહીં કરો અને તે પબ્લિશ કરશો નહીં. આ પાછળનું કારણ એ જ છે, જે પહેલાં અમે કહી ચૂક્યા છીએ. થેંક્યૂ.'
ઉલ્લેખનીય છે કે ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ રવિવાર, 23 જાન્યુઆરીના રોજ રમાઈ હતી. વિરાટ કોહલીએ ફિફ્ટી મારી હતી. આ દરમિયાન સ્ટેન્ડમાં અનુષ્કા દીકરી સાથે હાજર હતી. વિરાટે ફિફ્ટી મારતા અનુષ્કા તથા દીકરીએ ચિઅર પણ કર્યું હતું.