• 1 સપ્ટેમ્બર 2020ના રોજ વોચ ગુજરાતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
  • 1 સપ્ટેમ્બર 2020 થી 31 જાન્યુઆરી 2021 સુધીના ગુગલ એનાલિટિક્સના ડેટા અનુસાર રોજના સરેરાશ 8593 વાચકો તરફથી સરેરાશ 42378.80 પેજ વ્યૂ પ્રાપ્ત થયાં.
  • બિઝનસ મેન, નાના – મોટા વેપારીઓ, બિલ્ડર્સ વોચ ગુજરાત પર જાહેરાત આપી બહોળા ગ્રાહક વર્ગ સુધી પહોંચી શકે છે.

Watch Gujarat. માત્રને માત્ર ગુજરાતના સમાચારો પ્રસિદ્ધ કરતાં ઓનલાઈન પોર્ટલ www.watchgujarat.com ને વાચકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. પ્રારંભના 150 જેટલાં દિવસમાં 1289025 વાચકોએ કુલ 6356821 (પેજ વ્યૂ) વખત વોચ ગુજરાતની વેબસાઈટની વિઝીટ લીધી છે. વોચ ગુજરાતની ટીમ આ તબક્કે તમામ વાચકોનો હૃદયપૂર્વક આભાર માને છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચિંતન શ્રીપાલી અને મેહુલકુમાર વ્યાસ દ્વારા EVA Media LLPના નેજા હેઠળ વોચ ગુજરાત ન્યૂઝ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

(ગુગલ એનાલિટિક્સના આંકડા)

ગુજરાતીમાં માત્રને માત્ર ગુજરાતનાં અથવા તો ગુજરાત સાથે સંબંધ ધરાવતાં જ સમાચાર આપવા, એવાં ધ્યેય સાથે ગત તા. 1 સપ્ટેમ્બર 2020ના રોજ ગુજરાતી ન્યૂઝ પોર્ટલ વોચ ગુજરાત ડોટ કોમની શરૂઆત કરવામાં આવી હતી. જેને વાચકોએ ઉમળકાભેર વધાવી લીધી છે એનો આનંદ છે.

ગુગલ એનાલિટિક્સના આંકડા પ્રમાણે તા. 1 સપ્ટેમ્બર 2020 થી 31 જાન્યુઆરી 2021 સુધીના લગભગ 150 દિવસોમાં કુલ 1289025 વાચકોએ કુલ 6356821 વખત વોચ ગુજરાત વેબસાઈટના સમાચારો વાંચ્યાં છે. બીજી રીતે જોઈએ તો રોજ સરેરાશ 8593 વાચકોએ રોજના સરેરાશ 42378.80 (પેજ વ્યૂ) વખત વોચ ગુજરાતની વેબસાઈટની વિઝીટ કરી છે.

(વિશ્વના લગભગ તમામ દેશોમાં વોચ ગુજરાતના વાચકો છે. જેટલો ભાગ વાદળી દેખાય છે ત્યાં વોચ ગુજરાતનો વાચક છે.)
(વોચ ગુજરાતના વાચકો ધરાવતાં ટોપ 5 દેશો)
(વોચ ગુજરાતના વાચકો ધરાવતાં ટોપ 10 રાજ્યો)

રૂ. 4333માં પહોંચો બહોળા ગ્રાહક વર્ગ સુધી..

વોચ ગુજરાત પર અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભરૂચ સહિતના સમાચારો પ્રસિદ્ધ થાય છે. ઢગલાબંધ સમાચારો નથી પ્રસિદ્ધ કરવામાં આવતાં દિવસમાં માત્ર 15 થી 20 સિલેક્ટેડ સમાચારો જ પ્રસિદ્ધ કરાય છે. એક દિવસ માટે વોચ ગુજરાત પર જાહેરાત પ્રસિદ્ધ કરાવી, બહોળા ગ્રાહક વર્ગ પર પહોંચવા માંગતાં બિઝનસ મેન, નાનાં મોટા વેપારીઓ, બિલ્ડર્સ માત્ર રૂ. 4333 પ્રતિ દિન (+GST) ના દરે જાહેરાત પ્રસિદ્ધ કરાવી શકે છે.

પેઈડ પ્રમોશનલ આર્ટિકલ

વ્યક્તિગત કે સંસ્થાની પ્રસિદ્ધિ કરવા માટે વોચ ગુજરાત દ્વારા પેઈડ પ્રમોશનલ આર્ટિકલ લખી આપવામાં આવે છે. 350થી 500 શબ્દોના આર્ટિકલમાં ફોટોગ્રાફ્સ અને વિડીયો પ્રસિદ્ધ કરી આપવામાં આવે છે. જાહેરાત માટે સંપર્ક કરો – 8141815166

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud