૨જી ઓક્ટોબરે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં મહિલાઓ માટે હેન્ડ વોશ કરીને, સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત બનાવવાનો સંદેશ આપશે
દરેક બહેનોને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે જેમાં સ્વસ્થ ગુજરાત બનાવવામાં તેમના યોગદાન બદલ એમને બિરદાવવામાં આવશે
2 ઓક્ટોબરના રોજ ૨ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનશે- એક સૌથી વધુ બહેનોના હાથ ધોવાનો રેકોર્ડ અને બીજો સૌથી વધુ હાઈ જીન કીટ વિતરણ.
સુરત. શક્તિ ફાઉન્ડેશન દ્વારા મહિલા બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર સાથે મળીને ૨જી ઓક્ટોબર ના રોજ રાજ્ય ભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓ માં " હેન્ડ વોશિંગ્ કેમ્પેન" યોજવામાં આવનાર છે. સાથે જ દરેક આ કેમ્પેનમાં ભાગ લેનાર તમામ બહેનોને શક્તિ ફાઉન્ડેશન તરફથી સાબુ, સેનિટરી પેડ્સ, માસ્ક ની હાઈજીન કીટ બનાવીને વિતરણ કરવામાં આવશે.
મહાત્મા ગાંધીના જન્મદિન ૨ ઓક્ટોબરે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં મહિલાઓ માટે હેન્ડ વોશ કરીને, સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત બનાવવાનો સંદેશ આપવામાં આવશે.
ગુજરાતમાં કુલ ૫૩,૦૨૯ આંગણવાડીઓ માં ૧૦ મહિલાઓને સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને ૨૦ સેકંડ સુધી હેન્ડ વોશ કરાવીને કોરોના થી બચવા અને પોતાના પરિવારને સ્વસ્થ રાખવાની કેમ્પેન યોજવામાં આવશે. આમ, રાજ્યભરમાં થી કુલ ૫,૩૦,૨૯૦ બહેનો ૨ ઓક્ટોબર ના રોજ સવારે ૧૧ થી ૧૨ દરમ્યાન પોતાના વિસ્તારની આંગણવાડી માં આ હેન્ડ વોશ કાર્યક્રમ માં ભાગ લેશે. આ તમામ મહિલાઓને એક હાઈ જીન કીટ ભેટ આપવામાં આવશે જેમાં સાબુ, સેની ટરી પેડ્સ, માસ્ક આપવામાં આવશે. આ ઉપરાંત, આ દરેક બહેનોને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે જેમાં સ્વસ્થ ગુજરાત બનાવવામાં તેમના યોગદાન બદલ એમને બિરદાવવામાં આવશે.
આ દિવસે ૨ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનશે. એક સૌથી વધુ બહેનોના હાથ ધોવાનો રેકોર્ડ અને બીજો સૌથી વધુ હાઈ જીન કીટ વિતરણ નો રેકોર્ડ.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી, મહિલા બાળ વિકાસ મંત્રી તેમજ અનેક મહાનુભાવો ભાગ લઈને ગાંધી જયંતિ ના આ અનોખા કાર્યક્રમને બિરદાવશે.