આજે મોટાભાગના બધાજ લોકો વૉટ્સએપનો ઉપયોગ કરતા હોય છે.અને ખાસ કરીને વૉટ્સઅપ પર મુકવામાં આવતું ડિસ્પ્લે પિચ્ચર એટલેકે,દીપી હંમેશા ચર્ચામાં રહેતું હોય છે.લોકો છુપી રીતે પણ એકબીજાના દીપી જોતા હોય છે અને આવા સમયે એ જાણવું ખુબ જરૂરી છે કે કોણ તમારો દીપી જોઈ રહ્યું છે. તો આજે અમે તમારી માટે લઇને આવ્યા છે એક ટ્રીક જેથી તમે જાણી શકશો કે કોને તમારો વૉટ્સએપ દીપી જોયો છે.
વૉટ્સએપ માટે ઘણા બધા એવા ટિપ્સ અને ટ્રિક્સ જે મોટાભાગના લોકો જાણતા નથી.આવી એક ટેકનીક વિશે આજે તમને જણાવીએ જે વૉટ્સએપમાં પ્રોફાઈલ પિક્ચર સાથે જોડાયેલી છે.આ ટ્રિકથી તમે જાણી શકશો કે તમારો વૉટ્સએપ દીપી કોઈ છુપાઈને જોઈ રહ્યું છે. તો ચાલો જાણીયે તેના વિશે. તમારા વૉટ્સએપ દીપી પર કોણ નજર રાખી રહ્યું છે કોણ તેને છુપાઈને જોઈ રહ્યું છે આ બધું જો તમારે જાણવું હોય તો સૌથી પહેલા તમારે પ્લે સ્ટોર પર થી એક એપ ડાઉનલોડ કરવો પડશે.
-સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરમાંથી પોતાના સ્માર્ટ ફોનમાંથી WhatsApp-Who Viewed Me અથવા Whats Tracker નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની સાથે તમારે 1mobile market એપને પણ ડાઉનલોડ કરવી પડશે. જો કે આ એપ્લેકેશન ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. તમારા મોબાઈલમાં જ્યારે WhatsApp-Who Viewed Me એપ ઈન્સ્ટોલ થઈ જશે જેથી તમે એ લોકોને જોઈ શકશો જેને તમારા વોટ્સએપ પ્રોફાઈલ ફોટોને જોઈ હશે...24 કલાકની અંદર જેને ફોટો હોય તેની જાણકારી મળશે. આ એપ્લિકેશનની લિસ્ટમાં એવા નામો વિશે ખબર હશે જેણે છેલ્લા 24 કલાકની અંદર તમારો DP જોયો હશે. એપ્લિકેશન તમારી સામે CONTACT કેટેગરી રાખશે જેથી કોણ તમારો WhatsApp DP ચોરી-છૂપીથી જુએ છે તે જોઈ શકશે.
આ એપ્લિકેશનને તમારા જોખમ પર ડાઉનલોડ કરો:
આ એપ્લિકેશનને તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરતા પહેલા તેની સંપૂર્ણ જાણકારી લઈ લો. આ એપ્લિકેશન સુરક્ષિત છે કે નહીં તેની આધિકારીક જાણકારી નથી. જો તમે ઈચ્છો તો તમારા જોખમ પર આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો.