આજનું પંચાંગ
તારીખ :૦૪/૦૯/૨૦૨૧
વાર :- શનિવાર
માસ :- શ્રાવણ
પક્ષ :- કૃષ્ણ
તિથિ :- દ્વાદશી (૦૮:૨૩) ત્રયોદશી
નક્ષત્ર:- પુષ્ય
યોગ :- વરિયાન
કરણ:- તૈતુલ ૦૮:૨૩ ગર
ચંદ્ર :- કર્ક
સૂર્ય :- સિંહ
સૂર્યોદય :- ૦૬:૨૧
સૂર્યાસ્ત:- ૧૮:૫૦
રાહુકાળ:- ૦૯:૨૯ થી ૧૧:૦૨
અભિજિત:- ૧૨:૧૧ થી ૧૩:૦૧
ગોચર :- ગુરુ=કુંભ|શનિ=મકર|રાહુ=વૃષભ|સૂર્ય-મંગળ=સિંહ|શુક્ર-બુધ=કન્યા|કેતુ=વૃશ્ચિક/ચંદ્ર-કર્ક.
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી સંજયભાઈ પંડ્યા (sanjay25pandya@gmail.com)
મેષ-(અ,લ,ઇ):-આજે બને તેટલા મૌન રહેવું વધુ પડતી સત્તા તથા મેળવવાની અપેક્ષા ઓ તમારા કર્મ અને દૂષિત કરી શકે છે શાંતિથી દિવસ પસાર કરવો હિતાવહ રહેશે.
વૃષભ-(બ,વ,ઉ):-આજે તમારા કામકાજમાં સામાજિક ક્ષેત્રમાં સન્માનની પ્રાપ્તિ થાય તથા તમારી વાણીની મીઠાશથી લોકો પ્રભાવિત થાય ઉત્તમ દિવસ બનશે સારા ભાગ્યનો સાથ મળી રહ્યો છે
મિથુન-(ક,છ,ઘ):-આજે તમારી સ્વાર્થ વૃત્તિ તથા પોતે જ લાભ મેળવવાની વૃત્તિ તમને નુકસાન પહોંચાડી શકે છે બને તેટલું જતું કરવું તથા સંબંધોનું મહત્વ સમજી સંબંધોને સાચવવાનો પ્રયત્ન કરશો તો નુકશાનથી બચી શકો તેમ છે.
કર્ક:- (ડ, હ):- આજે સ્વગૃહી ચંદ્ર તમને સારો લાભ કરાવી શકે છે તથા કામકાજની ગતિ વધવાથી આવકમાં પણ સારો એવો વધારો થઈ શકે તેમ છે.
સિંહ-(મ,ટ):- આજે વધુ પડતો ઉત્સાહ તથા ઉતાવળથી મેળવી લેવાની વૃત્તિ તમને તકલીફ આપી શકે છે કોઈ એક કામને પ્રાધાન્ય આપી સમયનું ધ્યાન રાખો તો લાભ થઇ શકે છે.
કન્યા-(પ,ઠ,ણ):- આજના દિવસમાં તમે કરેલી મહેનત પ્રયત્ન તમારા ભાગ્યનો સાથ પ્રાપ્ત થતા રંગ લાવે એટલે કે લાભ કરાવી શકે તેમ છે.
તુલા-(ર,ત):-આજે તમારા કામકાજમાં વધારો થઈ શકે છે મન પ્રસન્નતા અનુભવે શાંતિથી કરેલું કાર્ય લાભ કરાવી શકે છે .
વૃશ્ચિક :-આજે તમારા કામકાજમાં તથા ઘર-પરિવારમાં તમને આત્મવિશ્વાસની ઊણપ રહે કારણ વગરનો ક્રોધ તમારું કાર્ય બગાડી શકે છે શાંતિથી કાર્ય કરવું વડીલોને માન આપવું હિતાવહ રહેશે.
ધન-(ભ,ફ,ધ,ઢ):- આજે સ્વાસ્થ્યની સમસ્યાઓ સર્જાય તથા કોઈકને કોઈક કારણોસર કાર્ય રોકાયા કરે જેથી શત્રુ તમારા ઉપર હાવી થઈ શકે છે ધર્મકાર્યથી લાભ થશે.
મકર-( ખ,જ) :- આજે વેપાર-ધંધામાં વૃદ્ધિ થાય આવકમાં વધારો થતા નવા કાર્યનું આયોજન કરી શકાય તેમ છે પરિવાર સાથે હળવાશની પળો માણવા જીવન આનંદ અનુભવે.
કુંભ-(ગ,શ,ષ,સ):- આજે ઋણમાંથી મુક્તિ અપાવતા દિવસ ઉત્તમ રહે કામકાજ લાભ થાય મને પ્રસન્નતા અનુભવી શકે છે થોડુંક શાંતિથી કાર્ય કરવાનો પ્રયત્ન કરવો વાહન સાચવીને ચલાવવું.
મીન-(દ,ચ,ઝ,,થ):- આજે તમારો ઉતાવળિયો સ્વભાવ તથા બીજાની વસ્તુઓને પણ પોતાની બનાવી લેવાની વૃત્તિ તમને નુકસાન કરાવી શકે છે તથા કાયદાકીય ઉલજનમાં નાખી શકે છે.