મહેસાણાની તસનીમ મીરે (Tasnim Mir) થોડા સમય પહેલા જ ધો.10ની પરિક્ષા પાસ કરી
તસનીમના પિતા મહેસાણા પોલીસમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવે છે.
બેડમિન્ટનમાં 22 વકખત નેશનલ અને 6 વખત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ચેમ્પિયન રહીં ચુંકી છે.
WatchGujarat. ગુજરાતના મહેસાણાની 16 વર્ષીય દિકરીએ ખુબ જ નાની ઉંમરે એક મોટી સિધ્ધી હાસીલ કરી છે. તસનીમે બેડમિન્ટન વર્લ્ડ જુનિયર રેંકિંગમાં નંબર 1નુ સ્થાન મેળવી સમગ્ર ગુજરાતને ગૌરવ અનુભવતો કરતુ કર્યું છે. નાની વયે દિકરી માટે પોતાનુ જીવન ન્યોછાવર કરનાર પિતા ઇરફાનભાઇ એ રાત દિવસ મહેનત કરી પોતાની 16 વર્ષીય દિકરીને આ મુકામ સુધી પહોંચવામાં ખુબ મદદરૂપ થયા છે.
https://twitter.com/Tasnimmir_india/status/1481222188749496320?s=20
તસનીમ મીરના (Tasnim Mir) પિતા મહેસાણા પોલીસમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તસનીમ નાનપણથી જ બેડમિન્ટનની ગેમમાં રસ ધરાવતી હતી. જેથી તેના પિતા દિકરીની તમામ ઇચ્છાઓ પુરી કકરવા દિવસ રાત મહેનત કરી રહ્યાં હતા. થોડા સમય પહેલા જ તસનીમે ધો. 10ની પરિક્ષા પાસ કરી રહીં છે. તેમજ અત્યાર સુધીમાં તસનીમ 22 વખત નેશનલ ચેમ્પિયન થિ છે અને અનેક પ્રમાણપત્રો તેમજ મેડલ અને સિલ્ડ પ્રાપ્ત કર્યા છે.
તસનીમના પિતા પણ બેડમિન્ટનની ગેમમાં રૂચી ધરવાત હતા. જેથી દિકરી પણ પિતાને જોઇ બેડમિન્ટન ગેમમાં રસ ધરાવા લાગી હતી. 5 વર્ષની ઉંમરથી જ તસનીમે બેડમિન્ટનની પ્રેક્ટિસ શરૂ કરી અને તેની સાથે તેનો નાનો ભાઇ પણ નાની ઉંમરથી જ બેડમિન્ટનની પ્રેક્ટિસ કરવા લાગ્યો હતો.
આમ ગુજરાતની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે સમગ્ર વિશ્વમાં દેશ સહિત ગુજરાતનુ ગૌરવ વધાર્યું છે. તસનીમ મીર મહેસાણીની બેડમિન્ટન ખેલાડી છે અને તેને પોતાની રમતને બતાવતાં આંતરરાષ્ટ્રીય સ્તરે અંડર 19 ગર્લ્સ બેડમિન્ટનમાં નંબર 1 ગૌરવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.