નવા મુખ્યસચિવ પંકજ કુમાર વર્ષ 1986 બેચના આઈએએસ અધિકારી છે, તેઓ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે રાજ્ય સરકારમાં ફરજ બજાવતા હતા
અનિલ મુકિમનો કાર્યકાળ સમાપ્ત થતા નવા મુખ્ય સચિવ પદે પંકજકુમારની વરણી કરવામાં આવી હતી
રાજયના મુખ્ય સચિવ પદે અનિલ મુકિમના અનુગામી તરીકે પંકજકુમાર અને ડૉ.રાજીવકુમાર ગુપ્તાનું નામ પહેલેથી જ ચર્ચામાં હતું
મુખ્ય સચિવ પદે નિયુક્ત થયેલા પંકજ કુમારનો કાર્યકાળ માત્ર 9 માસ માટે હશે
[caption id="attachment_1389490" align="aligncenter" width="640"] Panjkaj Kumar take charge as chief secretary[/caption]
WatchGujarat. ગુજરાતના મુખ્યસચિવ અનીલ મુકીનો કાર્યકાળ આજે સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારે નવા મુખ્યસચિવ પદે નિમાયેલા પંકજ કુમારે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. જે માટે આજે તેઓ મુખ્યસચિવના કાર્યાલય, ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. જ્યાં પંકજ કુમારે મુખ્યસચિવનો ચાર્જ સંભાળ્યા બાદ કહ્યું હતું કે, ગુજરાતમાં વિકાસ તેજ ગતિથી ચાલે છે, ગુડ ગર્વનરને આગળ વધારવા ટીમ ભાવનાથી સહકાર સાથે કરવામાં આવશે. સાથે કોરોના સામે પણ કામગીરી કરવાની છે.
https://twitter.com/DeshGujarat/status/1432679951006781442?s=20
રાજ્યના મુખ્યસચિવ અનીલ મુકીમનો કાર્યકાળ આજે પૂર્ણ થઇ રહ્યો છે. ત્યારે નવા મુખ્ય સચિવ પદે પંકજકુમારે ચાર્જ સંભાળ્યો છે. પંકજકુમાર 1986 બેચના IAS અધિકારી છે. મુખ્યસચિવ કાર્યાલયમાં રાજ્યના નવા મુખ્યસચિવ પંકજ કુમારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. આ અગાઉ તેઓ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે હાલ રાજ્ય સરકારમાં ફરજ બજાવતા હતા. અનિલ મુકિમનો કાર્યકાળ સમાપ્ત થતા તેમના અનુગામી તરીકે પંકજકુમાર અને ડૉ.રાજીવકુમાર ગુપ્તાનું નામ પહેલેથી જ ચર્ચામાં હતું. જે બાદ પંકજ કુમારની વરણી કરવામાં આવી હતી. આજે રાજ્યના મુખ્યસચિવનો ચાર્જ સાંભળ્યા બાદ પંકજકુમારે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મુશ્કેલીઓના ઉકેલ માટે કાર્ય કરીશું. વરસાદ ખેંચાશે તો પ્રશ્ન કે જે પણ અપદા હશે એને સંપૂર્ણ રીતે નિવારવા પ્રયત્ન કરીશું.
જોકે મુખ્ય સચિવ પદે નિયુક્ત થયેલા પંકજ કુમારનો કાર્યકાળ માત્ર 9 માસ માટે હશે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આગામી ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન વિધાનસભાની ચૂંટણી પૂરી ના થાય અને નવી સરકાર સત્તામાં ન આવે ત્યાં સુધી પંકજ કુમારને એક્સ્ટેન્શન આપવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.