સાબરમતિ નદીમાં મોતનો કૂદકો મારતાં પહેલાં હસતાં મોંઢે વિડીયો બનાવનાર આયેશાએ પતિ આરીફને લખેલાં પત્રમાં વ્યથા ઠાલવી હતી.
આરીફ પોતાના લફડાં છુપાવવા માટે આયેશાનું નામ તેના પિતરાઈભાઈ સાથે જોડતો હતો.
આયેશાએ પત્રમાં અંતે આરીફની ગર્લફ્રેન્ડ મીરાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Watch Gujarat. પતિ આરીફના અસહ્ય ત્રાસથી તૂટી ગયેલી આયેશાએ સાબરમતી નદીમાં મોતનો કૂદકો મારીને જીવનનો અંત આણ્યો હતો. જોકે, મરતાં પહેલાં હસતાં મોંઢે વિડીયો બનાવનાર આયેશાએ અગાઉ પતિ આરીફને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો. જેમાં આરીફ પ્રત્યેનો આયેશાનો પ્રેમ વ્યક્ત કરાયો છે તો સાથે આયેશાએ કાગળ પર શબ્દોમાં આક્રંદ ઠાલવ્યું હોવાનું જણાય છે.
રાજસ્થાનના ઝાલોરના રહેવાસી આરીફખાન સાથેનું અમદાવાદનાં વટવા વિસ્તારની આયેશાનું લગ્નજીવન દોઝખ બની ગયું હતું. પતિ આરીફના ત્રાસથી થાકીને ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ આયેશાએ સાબરમતી નદીમાં ઝંપલાવીના આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરતાં પહેલાં આયેશાએ આરીફ સાથે ફોન પર લગભગ 70 મીનીટ વાતચિત કરી હતી. જેમાં છેલ્લી પાંચથી દસ મીનીટોમાં આરીફે આયેશાને મરવા માટેની દુષ્પ્રેરણા મળે તેવી વાતો કરી હતી. અને મરતાં પહેલાં વિડીયો બનાવીને મોકલવા જણાવ્યું હતું. જેને પગલે આયેશાએ સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે હસતાં મોંઢે વિડીયો બનાવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે આયેશાને આપઘાતની દુષ્પ્રેરણા આપનાર આરીફની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
દિલમાં અસહ્ય દર્દ હોવા છતાં હસતાં મોંઢે આયેશાએ બનાવેલાં વિડીયોએ જોનારના હૃદય હચમચાવી નાંખ્યા હતાં. આ ઉપરાંત આયેશાએ છેલ્લે માતા – પિતા સાથે ફોન પર કરેલી વાતચિતના રેકોર્ડિંગે પણ લોકોની આંખોના ખૂણાં ભીના કરી નાંખ્યા હતાં. દરમિયાનમાં આજે આયેશાએ આરીફને ઉદ્દેશીને લખેલો પત્ર વકીલે જાહેર કર્યો છે.
આયેશાએ આ પત્ર ક્યારે લખ્યો છે? પત્ર આરીફને મોકલવામાં આવ્યો હતો કે નહીં? વગેરે બાબતો અંગે હાલના તબક્કે કોઈ જાણકારી પ્રાપ્ત થતી નથી. પરંતુ, આયેશાએ પત્રમાં ઠાલવેલી વેદના પરથી એવું ચોક્કસ જણાય છે કે, સાબરમતી નદીમાં જીંદગીનો અંત આણતાં પહેલાં જ આયેશાએ કાગળ પર શબ્દો થકી આપઘાત કરી લીધો હતો.
આયેશાએ આરીફને ઉદ્દેશીને લખેલો પત્ર
માય લવ આરુ,
અરુ મુઝે માફ કરના હો સકે તો ઔર એક રિક્વેસ્ટ હૈ પ્લિઝ ઇતની નફરત મત કરો. કઈ સારી બાતે હૈં જો મેને નહીં કહી. આરુ આશિફ મેરે બેસ્ટેસ્ટ ફ્રેન્ડ હૈ બેસ્ટ ભાઈ હૈ. બસ બુરા લગા કી તુમને તુમ્હારી બુરાઈયોં કો છુપાને કે લિએ મુઝે સરેઆમ આશિફ કે સાથ જોડ દીયા. આરુ એક બાર પ્યાર સે પુછતે તો હર કન્ફ્યુશન દૂર હોતી બટ તુમ્હારે પાસ વક્ત હી કહા થા. તુમ હંમેશા અપને મેં હી બિઝી રહતે હો. મેરી હર બાત તુમ્હે અજીબ લગતીથી વેસ્ટ લગતી થી. I know you irritate with me, because તુમ્હારે દિમાગ મેં મેરે બારે મેં ગલત સોચ આયી થી.
આરુ નારાઝ હું તુમસે બહોત નારાજ હું. ધોખા દિયા તુમને મુઝે. ઇતના સબકુછ હોને કે બાદ ભી... મેં ફીર ભી પ્યાર કરતી હું, બહોત કરતી હુ. મેં તુમ્હારે અલાવા કીસી ઓર કી નહીં હો સકતી સો મેંને સોચલિયા ચલી જાઉં યહાં સે યહાં ના મેરે કુરાન કી ઇજ્જત હૈ નાહી મેરી ઇમાન કી.
આરુ 4 દીન કમરે મેં અકેલે થે હમ ભુખે પ્યાસે એક બાર ભી તુમરે યહાં સે કોઈ પુછને નહીં આયા. જબ મેં પ્રેગનન્ટ થી ના તુમ આયે ઓર આયે તો સિર્ફ બહુત મારતે ઓર મેરે લિટલ આરૂ કો ચોટ લગી સો મેં ભી ઉસીકે પાસ જા રહી હૂં. તુમ્હારે વક્ત નહીં કોઈ બાત નહીં, તુમ્હે હક્ક હૈ... મુઝે સતાને કા પુરા હક્ક હૈ.
મૈં જીતે જી તો તલ્લાક નહીં દુંગી સો સોચા મર હી જાતે હૈ.. L. O. L. (લોટ્સ ઓફ લવ) લેકિન યે સચ હૈ કી મેને કભી ધોકા નહીં દીયા તુમ્હે.
તુમ હંમેશા ઇગ્નોર કરતે રહે, હર્ટ કરતે રહે, although મેરી હર જગાહ બેઇજ્જતિ કી.. મત ભુલો... મેરા હક્ક થા તુમ પર as a wife.. In short આરુ મેરી ગુમનામી પર બાતે મત બનાના પ્લિઝ... તુમને હસતી ખેલતી જિંદગી ઉજાડ દી. એક કી નહીં દો કી...
Sorry and love you કૂકૂ તુમ પર મેરા હક્ક બાકી હૈ તુમ કર્ઝદાર હો. હો સકે તો ચુકાદેના... આમીન...
I was not wrong. Wrong is your behavior toward me. Wrong is your mentality about all girls… ખૈર છોડો you don’t care ના..! એક બાત કહું આજ ભી તુમ્હારી eyes પર ફીદા હૈં... ક્યું? યે તો અગલે જનમ બતાઉંગી... Believe me.
Love you
Your wife – Aaysha Arif
Your g.f. - Miraa