ઘટનામાં ગોડાઉન ભાડે રાખનાર હિતેશ સુતરિયાની ધરપકડ
કેમિકલ ક્યાથી લવાતો હતો અને લાઇસન્સ છે કે નહીં તેની તપાસ થશેઃ FSL ટીમ
અમદાવાદ. પીરાણા પાસે આવેલ સાહિલ એન્ટરપ્રાઈઝ નામથી ગેરકાયદે ચાલતી ફેકટરીમાં બુધવારે કેમિકલ બ્લાસ્ટ કેસમાં હવે FSLની એક ટીમ આજે સવારે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. FSL ની ટીમ ઘટના સ્થળે પહોંચતાની સાથે જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

તો બીજી તરફ સરકારે આ ઘટનાની તપાસ માટે 2 ઉચ્ચે અધિકારીઓની નિમણુક કરી છે. આ અધિકારીઓ આજે સવારે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ સ્થળમાં ગેરકાયેદ કેમિકલ ફેક્ટરી ભાડે રાખીને ચલાવનાર હિતેશ સુતરિયાની નારોલ પોલીસે અટકાયત કરી છે.
જાણો ગોડાઉનમાં બ્લાસ્ટ થવાનું કારણ
આ કેસમાં સેકટર 2 જેસીપી ગૌતમ પરમારે પત્રકારોને જણાવ્યું હતું કે સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો, જેમાં હાઇડ્રોજન પેરોકસાઈડ અને ઇથેનોલ-મિથેનોલ જેવાં બે થી ત્રણ કેમિકલ વાપરી કેટાલિસ્ટ બનાવાતો હતો.
કેમિકલ ક્યાથી લવાતો હતો અને લાઇસન્સ છે કે નહીં તેની તપાસ થ શેઃ FSL ટીમ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે કંપનીનું ગોડાઉનની માલિકિ બીટુ ભરવાડ નામની વ્યક્તિ ધરાવે છે. આ ગોડાઉનને હિતેશ સૂતરિયા નામની વ્યક્તિ ભાડે રાખીને કામ કરાવી રહ્યો હતો. આ સમગ્ર ઘટનામાં અકસ્માતે મોતની નોંધ કરાશે. દસ્તાવેજી પુરાવા અને FSLના અભિપ્રાય બાદ આ મામલે ગુનો નોંધવામાં આવશે. કેમિકલ ક્યાંથી લાવતો હતો, એની પાસે લાઇસન્સ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.