હવેથી શહેરમાં રાત્રે 10 વાગ્યા બાદ દુકા-બજારો બંધ રહેશે, શું અમદાવાદ આંશિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે?
શહેરમાં ફરી સતત વધતા કેસને ધ્યાને લઇને લેવાયો નિર્ણય
લોકોમાંસોશિયલ ડિસ્ટન્સના પાલનનો અભાવ અને વગર માસ્કે બહાર મોડી રાત્ર સુધી ફરવાની ફરીયાદો વધતા લેવાયો નિર્ણય
અમદાવાદઃ ગુજરાતના અમદાવાદ શહેરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહેવાના કારણે અમદાવાદ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસને લઇને લોકોની બેદરકારીના ઉદાહરણ કોર્પોરેશને એક દિવસ પહેલા જ ટ્વીટ કરીને ફોટો શેર કર્યા હતા. જેને પગલે હવે કોર્પોરેશન શહેરમાં કડક પગલા લેવા જઇ રહ્યું છે.
હવે શહેરના આ 27 વિસ્તારોમાં રાતના 10 વાગ્યા બાદ બજારો અને દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તેમ છતાં લોકો માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર મોડી રાત સુધી રસ્તાઓ પર, બજારોમાં ટોળા મળીને બેસતા હોવાની ફરિયાદો ઉઠતા મ્યુનિ. કોર્પોરેશન ફરી હરકતમાં આવ્યુ છે અને 27 વિસ્તારોમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો અને બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
જાણો, શહેરના ક્યાં 27 વિસ્તારોમાં દુકાનો અને બજારો રાત્રે બંધ રહેશે
1) SG હાઇવે
2) વાયએમસીએ રોડથી કાકે દા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)
3) પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડિયમ સર્કલ (કોર્પોરેટ રોડ)
4) બુટભવાની મંદિરથી આનંદનગર રોડ
5) પ્રહલાદનગર રોડ
6) સાયન્સ સીટિ રોડ
7) સિંધુ ભવન રોડ
8) બોપલ-આંબલી રોડ
9) ઇસ્કોનથી બોપલ-આંબલી રોડ
10) ઇસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
11) ઇસ્કોન ક્રોસ રોડથી શપથ 4 અને 5 સર્વિસ રોડ
12) શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફુટનો એસપી રિંગરોડ પર
13) આંબલી સર્કલથી વૈશ્નોદૈવી સર્કલ સુધી 200 ફુટના એસપી રિંગરોટ પર
14) સીજી રોડ
15) લો-ગાર્ડન (ચાર રસ્તા અને હેપી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ)
16) વસ્ત્રાપુર તળાવને ફરતે
17) માનસી સર્કલથી ડ્રાઇવ-ઇન રોડ
18) ડ્રાઇવ-ઇન રોડ
19) ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફુટ રોડ)
20) શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
21) બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
22) આઇઆઇએમ રોડ
23) શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (બીઆરટીસી કોરીડોરની બંન્ને બાજુ
24) રોયલ અકબર ટાવર પાસે
25) સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
26) સરખેજ રોઝા- કેડિલા સર્કલ ઉજાલા સર્કલ
27) સાણંદ ક્રોસ રોડ – શાંતીપુરા ક્રોસ
- હવેથી શહેરમાં રાત્રે 10 વાગ્યા બાદ દુકા-બજારો બંધ રહેશે, શું અમદાવાદ આંશિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે?
- શહેરમાં ફરી સતત વધતા કેસને ધ્યાને લઇને લેવાયો નિર્ણય
- લોકોમાંસોશિયલ ડિસ્ટન્સના પાલનનો અભાવ અને વગર માસ્કે બહાર મોડી રાત્ર સુધી ફરવાની ફરીયાદો વધતા લેવાયો નિર્ણય