• બારડોલી નગરપાલિકાના ભાજપી કોર્પોરેટર દક્ષેશ શેઠ નિર્વસ્ત્ર થઇ અંગત પળો માણતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મચી ચકચાર
  • વીડિયો વાયરલ થતાં તાત્કાલિક અસરથી નગરસેવકને સસ્પેન્ડ કરી દેવાયા
  • પાર્ટીની શાખને નુકસાન પહોંચાડવાના કૃત્યને કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં – સંદીપ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ

Watchgujarat. બારડોલી વોર્ડ નંબર 1 ના સભ્ય દક્ષેશ શેઠ હનીટ્રેપ ની જાળમાં ફસાયા છે. દક્ષેશ શેઠ એક મહિલા સાથે નિર્વસ્ત્ર અવસ્થામાં વિડીયો કોલ પર વાત કરતો વીડિયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થવાની સાથે જ સમગ્ર બારડોલી ટાઉનમાં હડકંપ મચી ગયો છે. મહિલાએ દક્ષેશ શેઠ ને વિડીયો કોલ કર્યો હતો અને એમાં પોતે મહિલા પણ નિર્વસ્ત્ર અવસ્થામાં હતી.  દક્ષેશ શેઠ જેમ લગ્ન થયા તેમજ મહિલાએ પોતાના મોબાઈલમાં દક્ષેશ શેઠ ની આ તમામ હરકત સ્ક્રીન રેકોર્ડર એપ્લિકેશન થી રેકોર્ડ કરી લીધી હતી અને બાદમાં એ વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. વિડીયો વાયરલ થવાની સાથે જ બારડોલી ભાજપા દ્વારા દક્ષેશ શેઠ ને તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

બારડોલી નગરપાલિકાના ભાજપી કોર્પોરેટર દક્ષેશ શેઠ નિર્વસ્ત્ર થઇ વીડિયો કોલિંગ પર લલના સામે ચેનચાળા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. દક્ષેશ શેઠ બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર એકના કોર્પોરેટર છે. વીડિયો વાયરલ થતાં તાત્કાલિક અસરથી નગરસેવકને સસ્પેન્ડ કરી દેવાયા હતા. બુધવારે મોડી સાંજે નગરસેવક દક્ષેશ શેઠનો વીડિયો કોલિંગ પર લલના સામે લાળ દદડાવતો વીડિયો વાયરલ થતાં બારડોલી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નગરસેવકના 1 મિનિટ 50 સેકન્ડના વીડિયોમાં સૌથી પહેલા લલનાં કપડાં..ઉતારે છે, ત્યારબાદ નગરસેવક કપડાં ઉતારી નિર્વસ્ત્ર થઇ જાય છે. નગ્ન થયા બાદ યુવતી જે બીભત્સ હરકતો કરે છે, તે જ હરકતો નગરસેવક પણ કરે છે. ભાન ભૂલેલા નગરસેવકનો વીડિયો રેકોર્ડ કરી દેવામાં આવે છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાયો હતો.

પાર્ટીની છબી ખરડાતા તાત્કાલિક સસ્પેન્ડ કરાયાં

વિડીયો વાયરલ પાર્ટીમાંથી તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે પાર્ટીની શાખને નુકસાન પહોંચાડવાના કૃત્યને કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં વિડિયો ની જાન અમને થતા પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ વીડિયો ક્યારે અને ક્યાં ઉતારાયો તે અંગે ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે જોકે સમગ વીડિયોમાં લલના પોતાની ઓળખ છુપાવવા મોઢું છુપાવી રહી છે . જ્યારે નગરસેવકની દરેકે દરેક હરકત કેમેરામાં કેદ થઇ ગઇ છે  નગરસેવકના આ વીડિયોએ સમગ્ર બારડોલીમાં ચકચાર મચી જવા પામી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud